________________
૪૦
બાર હું
શ્રેષ્ઠીવર્ય શાતિદાસજીનો વંશવૃક્ષ.
ને પાને પા)
ક્ષિત્રીય બીજી
(સામંત સંગ્રામસિંહ અને કુમારપાળ
સીદીયાને વશ)
શાખા કાકાલા
સીદીયા રજપુત
–મેવાડના રાજાના ઠેઠ નજીકના સગા સબંધી
મુખ્ય
પદમશાહ
વત્સાશેઠ.
સેસકરણ (સહસ્ત્રકિરણ)
શાંતીદા શેઠ (ચારીત્ર નાયક).
૫નજી. રતનજી. લખમીચંદ માણેકચંદ. હેમચંદ.
નેટર–પાંચમાભાઈ વંશવેલ નથી. ચાર ભાઇને વંશવેલો (૧) (૨) (૩) (૪) ના આંક મુજબ ફાળફુલી વૃદ્ધિગત થયેલ અત્યાર સુધી કીર્તિવંત સ્થિતિએ હયાત છે.
* એક વંશાવલીમાં પદમશાહને સ્થાને હરપાળ છે પણ તપાસતાં પદમશાહ બરોબર જણાયું છે.