SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ Mr. Premabhai without any substantial evidence, and that further investigation has entirely failed to give it any support. This opinion on their part should be communicated to the Thakore; and it will give them satisfaction to learn that he has expressed, through the Political Agent to Mr. Premabhai, his regret at having been led into such an error. No. 1397 of 1876. True extract given to Seth Premabhai Himabhai. Kathyawar, ) Political Agency. 17th September 1876 ) (Singned) J. B. Pelle. Political Agent નક નં. ૪. ફે. જા. ૧૧૧. પિોલીટીકલ એજન્ટ લખેલ પત્ર. પિચા તા. ૧૬-૧-૭૭ માહા સુદી ૨ ભોમે. આજમશેઠ પ્રેમાભાઈ હેમાભાઈ અજ તરફ જે. ડબ્લ્યુ. વાટસન સાહેબ ઓફીસીયેટીંગ પોલીટીકલ એજન્ટ પ્રાંત કાઠીઆવાડ દીગર ઈડરના શા. રાયચંદ પ્રેમચંદની પાલીતાણામાં થએલી ચેરીના કામમાં પાલીતાણાના ઠાકોર સાહેબે તા. ૨૩ જુન ૧૮૩૪ ની રોજનીશીમાં એક યાદી આપેલ તેમાં આપ વિશે કેટલા અઘટીત શબ્દ વાપર્યા હતા. આ લખાણ કઈ પણ સાબેતી વીના ઠાકોર સાહેબે કર્યું એમ સરકારે તા. ૫ સપ્ટેમ્બર ૧૮૭૬ ના નંબર ૫૦૯૨ ના રીઝલ્યુશનમાં ઠરાવી હુકમ કર્યો હતો કે “ઠાકોર સાહેબે આવી ભૂલ કરી તેટલા માટે તેમણે પોલીટીકલ એજન્ટ સાહેબ મારફત શેઠ પ્રેમાભાઇને દિલગીરી જાહેર કરવી” આ ઉપરથી ઠાકોર સાહેબે પોતાની તા. ૫ જાનેવારી ૧૮૭૭ ની યાદીમાં અમારી મારફતે પિતાની દિલગીરી આપને જાહેર કરવા લખ્યું છે તે આપને જાણવા લખ્યું છે. તા. ૮ જાનેવારી સને ૧૮૭૭ રાજકેટદફતરદાર, પોલીટીકલ એજન્ટ,
SR No.005951
Book TitleShreshthivarya Shantidas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatmagyan Prasarak Mandal
Publication Year
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy