SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ રયર જય. ૮૯ ઘણે મંડાણે આવી આ એ, તપગચ્છને શણગાર કે, મહેચ્છવ સંઘ કરે એ, દિન દિન જય જયકાર. જય. ૮૭ અંગ પૂજા અધિકી કરે એ, શ્રાવક ચતુર સુજાણ કે, અવસર ઓળખે એ, પરમ પ્રભાવના નિત કરે છે, સુણિ સુગુરૂ વખાણ કે-જય. ૮૮ ચંદ્રપાલ સંઘવી સુખી એ, બીજું બંદીદાસ કે અહનિશિ પૂર, ઈહણ જણકી આશ કે. નામ નાનજી નિર્મલું એ, જ્ઞાતિ ભલી શ્રીમાલ કે; શામળશાહ સુત પદમશી, જેસંઘશાહ સુચાલ. જય. ૯૦ વીરદાસ છાજુ વળી એ, શાહ જ ગુણજાણું કે, પાટણે તે વસે ઈત્યાદિક શ્રાવક ઘણા એ, પાળે ગુરૂની આણ કે જ્ય. ૯૧ નેમિસાગર વાચકવરૂ એ, તેઓ શ્રી જહાંગીર, નરેસર નિરખવા એ, શ્રી વિઝાય સુધીર. પાતશાહ પૂછે તિહાં એક પુસ્તક કેરી વાત છે, ભટ્ટ કહી ભલું એ, આણી રાય અવદત કે. પુસ્તક સાચું છે સહી એ, કૂડું મ કહો કેઈ કે, સહુ કો વચ્ચે એ, સાચું કૂડ ન હોય છે. જય. ૪ વાચક વર જય જ્ય લહીએ, દુશમન પીઆ જઠ કે, માન મુહંત ગયું એ, વળતા ન શકે ઉઠી કે. જ્ય. લ્પ ઢાળ ૭ મી. ટેડરમલજી તરે–એ દેશી. જગજીપક પદવી શ્રી જિનશાસન જાણું, નેમિસાગર ઉવઝાય, અકબર સુત આગે લીએ, જગજીપક સવાય. સુગુરૂ જશ જીવે છે, જે જે શ્રી ઉવઝાય, આવે ઢેલ વજાય, વિજયદેવ પસાય. સુગુરૂ. ૯૭ જે અહંકારી અતિ ઘણું એ, તેહ મનાવ્યા હાર, તિમિસાગર વાચક તણું એ, હું જાઉં બલિહાર. સુ. ૯૮
SR No.005951
Book TitleShreshthivarya Shantidas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatmagyan Prasarak Mandal
Publication Year
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy