________________
પા અભિનવ વિદ્યાસાગર, વર વાચક વૈરાગર.
આગર નેમિસાગર ગુરૂ ગુણતણું એ. ૬ સંયમ શુદ્ધ સુહાવે એ, સાચે સાધુ કહાવે એ,
આવે એ જિણે મારગે જલ લાગણું એ. ૭૭ કિશું કરે ડાછતા, સબલ સદા ભવિતવ્યતા;
જગપિતા આગમ વાત એ શી કહી એ. ૭૮ કઈ વબરટી કુરીએ, નીરસ ભજન તૂરીએ,
પૂરીએ શુદ્ધ માન તે નવિ લહીએ. ૭૯ વિષમ વિહારજ કીધું એ, માઠું પાણી પીધું એક
દીધું એ સુરપતિ ઍચકારડું એ. ૮૦ એમ અનુક્રમે માંડવગઢ, મુનિવર મયગલ જિમ ચઢે
મને દ્રઢ સુગુરૂ વચન મહારડું એ.
ઢાળ ૬ ઠી.
(આવે આવે ભરત નરિંદ એ દેશી.) જહાંગીર બાદશાહને મેલાપ. શ્રી વિજયદેવસૂરીસરૂએ વદે, શ્રી ઉવજઝાય કે,
નેમિસાગર વરૂ એ. ૮૨ માંડવગઢ મેટું ઘણું એ, વળી શ્રાવક પાતશાહ કે, ગચ્છપતિ તિહાં મિલ્યા એ, આણું અધિક ઉત્સાહ કે
જય જય જગદગુરૂ એ. ૮૩ શાહે સુગુરૂ દેખી કરીએ, પામ્યા હરખ અપાર કે, વચન ઈશ્યાં કહીએ, તખ્ત પય સેવે જે સહીએ,
ધન્ય ધન્ય તસ અવતાર કે-જય. ૮૪ બીજા તવ લાવી એ, કીધી જેણે ઉપાધિ કે નવું મત માંડલ એ, શાહે વૈદ સાચુ મિલ્યા એ,
ટાલી તસ મદ વ્યાધિ કે--જય. ૮૫ વિજ્યદેવ સૂરિ પ્રતે, એમ બેલે જહાંગીર, સવાઈ મહાપા એ, હરખ્યા મીર હમીર.