________________
એમ અનુક્રમે ક્રમે ગ૭પતિ, થયા ઘણા બીજાએ યતિ, સામાચારી શુદ્ધ સુજાણ, પાળી જિનવર કેરી આણ. પાટે પ્રભાવી સાહસ ધીર, ગોતમ ગુરૂ જિમ ગુણે ગંભીર, ભવિયણ નયન વિકાસન ચંદ, લક્ષ્મીસાગર ગુરૂ સૂરિ. ૧૧ તેહને શિષ્ય થયા અતિ ઘણો, કયા નામ કહું તેહ તણા, સાધુ પરંપરા શ્રી શૃંગાર, શ્રુત સમુદ્ર પંડિત સુવિચાર. ૧૨ તાસ શિષ્ય સુવિહિત શિરતાજ, મહિમા મેટું જેહનું આજ; નામ જપતાં નવનિધિ થાય, શ્રી વિદ્યાસાગર ઉવઝાય. ૧૩ વાદી વારિજ શીત સમાન, ધર્મસાગર ગુરૂ ધર્મ નિધાન; વિજયદાન સૂરિ વારૂકીઓ, પાઠક પદ તેહને આપીએ. ૧૪ લબ્ધિસાગર ગુરૂ લબ્ધિભંડાર, જેહને જશ પામ્ય વિસ્તાર; વિજયસેન સૂરિ તેહને દીઓ, વાચકપદ મેટાં જસ લી. ૧૫ લબ્ધિસાગર ગુરૂ આગમ જાણ, વિજયસેન સૂરિ કેરી આણ પાળે પુછી કરિ વિહાર, ભવિક જીવને તારણ હાર.
ઢાળ ૧ લી.
ગુડીની. ગામ, માતપિતા, નામ, દીક્ષા. મહિમંડલે મોટું સિંહપુરાભિધ ગામ, વનવાપી કૂપ તડાગ સુઠામ. સુવસે તિહાં માનવધર્મની મનેધામ, શ્રાવક સુવિચારી દેવભવન
અભિરામ. ૧૭ વર પિષધશાળા સુવિહિત સાધુ વિહાર, વ્યવહારી વારૂ વર્તે વર વ્યવહાર; ઈત્યાદિક બોલ્યા હેમસૂરિ અધિકાર, ગુણ સહિત સદાએ સેહે સવિ
પરિવાર. ૧૮ તિહાં સંઘ શિરોમણિ એ હણુ પૂરિ આસ, દમ દાન દયાપર દીપે દેવીદાસ; સહામણું સાચી કેડાં ગૃહિણી તાસ, નિજ રમણ સંઘાતે વિલસે
ભેગ વિલાસ. ૧૯ લસ ઉરે ઉપન્ય જીવ કઈ જશવંત, મને દેહદ ઉપજે પૂજું શ્રી અરિહંત, વાંદું ગુરૂ રાયા જે મેટા મહંત, આગમ આરાધું આણું મન એકાંત. ૨૦
૧ કમળ.