________________
તથા અરજીમાં પહોંચે છે કે બીજા વહોરા લેકેએ દેવળની ઈમારત ઉઠાવી લઈ ગયાં છે એ હકીકત ખ્યાનકરા ઉપર મસાલે તેમનાથી લઈ એમને પે હોંચાડજો અગર એમને સામાન ખરચ કર્યો હોય તેની કીંમતે તેમની પાસેથી લેઈ શાંતીદાસને પંચાડજો એ બાબતમાં તમામ તાકીદ જાણુને હુકમ ફેરાવિશો નહિ. તા. જમાદી આઘેરશની સન ૧૦૫૮ ફરમાન ઉપર સહી તથા મહોર મારી–પછવાડે-ફરમાન નીશાની.
તરજુ કરનારની સહી. જગ માહાદુર કાશીદીનની ફારસીમાં સહી છે. આને અસલ ફારસી દસ્તાવેજ શેઠ પ્રેમાભાઈ હીમાભાઈને ત્યાં છે ને આ તરજુમાની તથા અસલ ફારસીની નકલે દશક્રેઈના મામલતદાર સાહેબને ત્યાં તારીખ માહે સને ૧૮૮૮ ના રોજ રેવન્યુસરવેના સુપરીન્ટન્ડન્ટ ફરનાન્ડીઝ સાહેબને જેવા સારૂ આપી છે.
નક નં. ૨,
ફારસીમાં લખાણ છે. સાહી મીસા એબીન સુલતાન મહમદશાહ એબીન શાહ અબુસ.
ફરમાન અગુલમુઝ ઝફર
મોટી એતદવી.
ફરમાન અબુલ મુઝ ઝફર
મોટી એતદવી.
એબીન મસઉદ સાહેબ તરાના એબીન.
નમહામદ ઔરંગજેબ
બહાદર આલમ.
સને હીજરી ૧૦૬૮ સને ૧ જુબુસ.
નમહામદ આરંગઝેબ બહાદર
આલમ.
ઈદા એબીનશાહ શેખ અમર એબીન બાદશાહ.
ગીર બાદશાહ ગાઝી.
ગીર બાદશાહ ગાઝી.
191183110 111 P 19de linke 1783110 19409178 Blake cheftre 1183110 plakce 183170 hilles Billabre challe
સુબે અમદાવાદના હાલના કામદાર અને આયદે થનારા કામદાર અને બાદશાહની મહેરબાનીની ઉમેદ રાખનારાઓને માલમ થાય જે હાલમાં લખમીચંદ શાંતિદાસ ઝવેરીના છોકરાએ પાદશાહની હજુર આલીમાં જે લેકે સલતનતના વાકેફગારો અને કામદારોની મારફતે એક એવી અરજી મોકલી