________________
- ૧૬૭
તારાચંદ કચરા હોકે, સંઘવી ઈણ સમે, સંઘ લેઈને છેકે, તીરથ બહુ નમે. તારંગા આબુ છેકે, સંખેશ્વર પાસ; યાત્રા કરી છેકે, પહેલી મન આશ; રાધનપુર હેકે, આવ્યા એટલે; સંઘે સામઈG હોકે, કીધું તેટલે. ગુરૂજીને હોકે, વંદે સંઘ હર્ષ ધરી, પૂજા પ્રભાવના છેકે, વળી વિનતિ કરી, સ્વામી પધારે છેકે, ગોડીજી જાણ્યું; સઈ ગામમાં છેકે, પ્રભુજી અણાવસ્યું.
ગ્યતા જાણે છે કે, ગુરૂજી હા ભણી; પ્રભુજી મંગાવવા હાકે, વિનતિ કરી ઘણું; અનુક્રમે આવ્યા હોકે, પ્રભુજી સોઈ ગમે; આવી વધામણું છેકે, ગામ ગામ ઠામ ઠામે. સંઘવી સાહયે હેકે, ગુરૂ જાએ યાત્રા કરી, તે સંઘ ઉછવ હેકે, નવી કહેવાઈ વરી; સિદ્ધપુર ત્યાંથી હોકે, આવ્યા સાંભળી; ન જવાએ હવે હોકે, તુમથી વૃદ્ધપણે; ગ્રીષ્મકાલને તાપ હેકે, અતીય ભણે. માને વિનતિ હેકે, જેહનું દીલ કરે; પદ્ધવિય કહે હોકે, તે ભવી શિવ વરે. ૧૦
દુહા.. હવે પ્રતિષ્ઠા કારણે, મંગાવી આદેશ લિખી ગુરૂરાયને વિનતી, પાઉધારે ઈણે દેશ. ૧ પાનાચંદ મોતી તિહાં, રાખે કેઈક માસ; અતિ આગ્રહ સંઘવી તણે, નીકળવા દીએ તાસ. ૨ આવ્યા પાદરે જેટલે, વર્ષો અતિશય થાય; મૂલચંદ હરખા હવે, વડોદરાથી આય. ૧ મંગાવી લેશું. ૨ પધારે, ૩ વરસાદ,