________________
૧૩૩ ભેટી ધર્મ જિદ સુપાસ, શ્રી સુરતમંડણ પાસ
શ્રી સઘને અધિક ઉલ્લાસ, સંવત એંસીએ રહ્યા માસ. ૧૧ - હવે પર પજુસણ જાણી, ભાખે ગુરૂ મીઠી વાણી,
અમારીના પડહ વજા, સાયર જલચર મુકો. - ૧૨ નવવ્યાખ્યાને કલ્પ વંચાયે, જિનવરની પૂજા વિરચાયે; . પાખી પિસહ વછલ થાઈ, ગુરૂ જશ દિશદિશ ગવાઈ. ૧૩ માણેકચંદ કરે અરદાશ, મુઝ ઘરે બીજા માસ; વીતરાગ વચન મન આણુ, ગુરૂ બોલે ગુહરી વાણી. ૧૪ વહીલા પાઉ ધર સ્વામી, શું કહીએ અંતરજામી; દિનકર ક્ષેત્રાંતરી જાય, પંકજ વન શી ગતિ થાય. ૧. તે અમને મેટા કીજે, માસ એક વાડમાં રહીજે; તુમમની અમ સરીખા કેડ, અમમની નહી પૂજ્યની કેડ. ૧૬ ઘણું આગ્રહ વિનતી માંની, દિન આઠ રહ્યા ગુરૂ ગ્યાની ડું પણ અમૃત કહાંથી, જબુસરે આવ્યા તીહાંથી. ૧૭
દુહા, ચતુર શીરોમણી સંઘના, આગ્રહથી ચેમાસ; અમદાવાદે સંઘ હવે, લેખ લીખે અરદાસ.
ઢાલ ૮ મી.
ચીત્રોડ રાજા રે એ દેશી. રાજનગર ૫૯ ધારે રે, વિનતી અવધારે રે, મેને વધારી શ્રી સંધને ઘણે રે. દેશ નગરને ગામ રે, પુર પાટણ ઠામ રે ધામ અભિરામ જે, ગુરૂ પાવન કરે છે. ધન્ય તે નરનારીને, સમકીત વ્રતધારી રે; દેવ જુહારી ગુરૂ ચરણે નમે રે. ધન્ય તે વ્યવહારી રે, પલકમણકારી રે, વંદન વિધિ સારી રે, જે નિત્ય સાચવે રે. ૧ બીજા ક્ષેત્રે સ્થાને..