________________
૧૨૫
દુહા, દેય શુંભ પહલીઅ છે, ત્રીજો તેહને પાસે, - પુજે પ્રણમે જે ભવી, તેહની પુગે આસ.
.. ૧
રાગ આશાવરી (ધન્ય ધન્ય સંપ્રતિ સાચો રાજા–એ દેશી) ધન્ય ધન્ય શ્રી ગુરૂ જ્યકારી, હું જાઉં તેરી બલીહારીરે, ઉપદેશે કરી જનને તારી, પુન્યવત પર ઉપગારી રે. ધન્ય. ૧ તાસ શિષ્યમણ મુગટ મનહર, ક્ષમાવિજય કવીરાયરે; જેહની સેવા કળિયુગ માંહી, કલ્પતરૂની છાંય. ધન્ય. ૨ તાસ ચરણ સુપસાય લહીને, વડનગર રહી મારે, પાસ પંચાસર સાહબ સંનિધિ, સફલ કીઉ અભ્યાસરે ધન્ય. ૩ નિધિ મુનિ સમ ભેદી સંવત્સર, વિજય દશમી શનિવાર ગણી જિનવિજય કહે ગુરૂ નામે, શ્રી સંઘને જયકારરે. ધન્ય. ૪ ભણશે ગુણશે જે સાંભળશે, તસ ઘરે મંગળમારે બંધુર સીંધુર તેજી તખારા, કમલા ઝાકઝમાલશે. ધન્ય. ૫
ઈતિ ગુરૂરાસ તથા ભાસ સંપૂર્ણ
_
૧૭
?
૧ પાસે.