________________
પાટણ શહેર પાવન કરી જી, વૃદ્ધાવસ્થા જાણી, શ્રાવક અશન વસનાદિકેજ, ભક્તિ કરે ગુણ ખાણી. સુ. ૫ , ઉપધાન માલારોપણા જી, બિંબ પ્રતિષ્ઠા સાર; ઈિત્યાદિક ગુરૂ ધર્મના જી, કાજ કરે સુવિચાર. મુ. ૬
હાલ ૮ મી.
(સાહેલડીની દેશી.) સ્વર્ગવાસ. સત્તર પચેતેર શ્રાવણે, મન મેહન મેરે વદી ચાદ
'શશીવાર તે, પુષ્ય વિજય મુહુરત, મ. અનશન કરી સારતે. ૧ જિણે અવસરે કાયા તજે, મ. તિણે અવસરે મુનિદેવ; અરીહંત સિદ્ધ સાધુ ઈતિ, મ. પદ એક કહે રવયમેવ તે. ૨ શુભ ધ્યાને આયુ પુરી, મ. પિહેતા સ્વર્ગ મેઝાર છે; હાહાકાર તવ સહુ કરે, મ. દુખ જાણે કીરતાર તે. ૩ હવે નિર્વાણ મહેછવક રેરે, મ. શ્રાવક મલી સમુદાય તે; લે લાહે લક્ષ્મી તણો, મ. અણી અધીક ઉછાહ તે. ૪ કેસર ચંદન ઘન ઘસી, મ. ચરચે શ્રી ગુરૂગાત્ર તે બાજઠે બેસારીને મ. છેહલી કરે સહ યાત્રા તે. ૫ નેવે અંગે પૂજા કરે, મ. સચિત પરિહાર તે ચોથું વ્રત કેઈ ઉચરે, મ. આંણી મને વૈરાગ તે. ૬ નવખંડી કરી માંડવી, મ. જાણે અમરવિમાન તે વિવિધ વસ્ત્ર ઉછાણે, મ. વિવિધ વસ્ત્ર પરિધાન તે. ૭ તે માંહી પધરાવીને, મ. શ્રાવક વહે ભલી રીત તે જય જય શબ્દ મુખે કહે, મ. શ્રાવિકા ગાએ ગીત જે. ૮ દ્રવ્ય ઘણે ઉછાલતાં, મ. યાચક દેતા દાન તે; ઈણ પેરે બહુ આબરે, મ. પધરાવી શુભ થાણુ તે. ૯ ચિતા વિરચી સુખડમાં, મ. અન્ય સુગંધી દ્રવ્ય તે દાઘ દીએ ગુરૂ તેહને, મ. શ્રાવક એહ કર્તવ્ય તે. ૧૦ મહેછવ મન મેદે કરી, મ. આ નિજ નિજ ગેહ તે. ધ્યાન ધરે ગુરૂરાયનું, મ. મન ધરી ધર્મનેહ તે. ૧૧ ૧૦ સ્થાને