________________
૧૧ર
ગાજા વાજા કરી ઘણું, ધવલ મંગલ ગીત ગાન; સુગુરૂ ચરણે આવીઆ, વાંદ્યા દેઈમાન. ૪
ઢાળ ૩ છે, માતાનાં પુત્ર દીક્ષા સમયે વચન.
(થારા મહેલાં ઉપર મેહ, ઝરખે વીજળી હો લાલ ઝરોખે. એ દેશી.) નયને પડે આંસુ ધાર, પડે પ્રિય માને છે લાલ. ૫ડે પ્રિય. આગળ જે હાથ, કહે ગુરૂરાયને હો લાલ. કહે ગુરૂ. ૧ શિષ્ય તણું ઈહ ભીક્ષા, દેઉં છું તુમ્હ ભણી હે લાલ. દેઉં. દે દીક્ષા હિત આણી, વાણી સુણી અમ તણી હે લાલ. વા. ૨ માય કહે છે મુનીરાય, કરૂં વિનતિ હે લાલ. ક. હોયડાનું આધાર, થાય છે એયતી હે લાલ. થા. ૩ ઘા છે તુમ ગોદ, ભલીપેરે રાખ્યો લાલ. ભ. શીખામણનાં વયણ, કેમલ ભાખ્યજે હો લાલ. સ. રીસ મ કર રાજ, બાલુડા ઉપરે હો લાલ. બા. તપ કરવાની વારે, વાર બહુ પેરે હો લાલ. ભુખ ખમી ન શકે છે, એહ છે કાલે હો લાલ. એહ. લાડકવાય એહ અછે, ઉછાંછલે. હે લાલ.
એહ. ૬ કરજો સાર સંભાળ, સદા હેત રાખ હે લાલ. સદા. એહના અવગુણ દેખી, કે છેહ મ દાખજે હે લાલ. કે. ૭ છેડા માંહી પૂજ્ય, ઘણે કરી જાણુ હે લાલ. ઘ. સાંભલી વારૂ વેણુ, બુરે મત માન હો લાલ. બુ. ૮ આપણા હાથે દીધી, દીક્ષા શિવરાજને હો લાલ. દી. વરસ ચઉદ પરમાણુ, કીએ હવે માજને હો લાલ. કીએ. ૯ દીક્ષા લીધી. ઉમર ૧૪ વરસ. શુભ વેલા શુભ વાર, કે વ્રત ઉચરાવીયે હો લાલ. કે વ્રત. મુનિને વેષ વિશેષ, કે આણી આપીઓ હો લાલ. કે આ. ૧૦ શ્રી જિનવરને ધર્મ, ઉદય મુજ આઈઓ હે લાલ. ઉ. પુન્ય સંગે આજ, ચિંતામણી પાઈઓ હે લાલ. ચિ. ૧૧