SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ ગ. બાવીસ પરીસહ ઝીંપવા, લંચન કરે છે સીસ, ઉભરાણે પાયે ચાલ, સમતા ધરવી નશ દીસ. મા. . વલી તપ કરવા છે આકરા, કરે નહી કેઈ ઉપચાર ભરવા છે વેલુ કઉ સૂયા, એહ નિરસે વ્રતભાર. મા. ૭. તું બાલે ભલે નાન્હડે. સમજે નહીં કાંઈ લગાર; મન માને તીમ કરજે પછી, પરણો વહાલા એક વાર. મા. ૮. સુખ ભોગવીઉં સંસારનું, પૂરવી મુજ મનની આસ; સુત થાયે વ્રત લેજે પછે, મનમાંહે જોઈ વિમાસ. મા. ૯ એ મંદિર તુજ વિણ કાર, તુજ વિના એ પરીવાર; તુજવિણ એ ધન શ્યા કામનું, તુજ વિના સુનો સંસાર. મા. ૧૦. ઈમ માય વિલાપ કીધા ઘણા, નેહે સું મ્યું ન કહાય; નેહ મન આકુલ વ્યાકુલે, જિનહર્ષ સહુને થાય. મા. ૧૧. દુહા, વલતો માતાને કહે, વચન ઈમ શિવરાજ વ્રત દુષ્કર કહેતાં થકાં, તુમને નાવે લાજ. ૧. દુષ્કર દુખ સંસારનાં, જામણ મરણ અનંત, સંયમથી સુખ પામીએ, તે કીમ દુખ કહેત. ૨. કાયરને સહુ દેહલું, શરને સહુ સુગમ; ભવદુખથી હું ઉમગ, લેસ્ય સહી સંયમ. ૩. મેં મનમાંહે જાણુઉં, પાશ એહ ઘરવાસ; એહમાં ન પડું માતજી! જે કડી કરે ખાસ. ૪. ઢાલ ૨ જી. ' (મોતી દેને હમારે, સાહીબા! મોતી ઘે–એ દેશી) માય બાપને બહુ દુખ વ્યાપે, રૂદન કરતાં અનુમતિ આપે; નાનકડા કો માને હમારે, બાલુડા કો માને છે હમારે કહો હમારે ન કરે નાન્હા, તે તુજ માત પિતા અમે શાનાં? ના. ૧ માતપિતાને કહ્યા કરી છે, તે લંકા માંહી દીક્ષા લીજે. ના. આચારજ આપણા તેડાવું, ઉચ્છવ કરીને વ્રત લેવરાવું. ના. ૨ ૧ ઉઘાડે. ૨ જન્મ. ૩ જાળ-બંધન ૪ લંકા-ડું ઢીઆ-સ્થાનકવાસી.
SR No.005951
Book TitleShreshthivarya Shantidas
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherAdhyatmagyan Prasarak Mandal
Publication Year
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy