________________
૭૮
દીપચંદના પાટવી, મલકચંદ પુન્યવત; તસ સુત અમીચંદ વળી, અમૃતલાલ ગુણ સંત. ૨ બીજા સુત દીપચંદના, લહરા સુત કપુર ત્રીજા સેમચંદ નામથી, ગુણે કરી ભરપુર મંછાશ દીપચંદતણ, ફૂલચંદ પાંચમે તેહ, મંછાશા સુત દેય છે, ઉમેદ મકન નામ તેહ. ૪ બાદરશા સુત ચારના, મયાચંદ હરીચંદ, એમ; પ્રેમચંદ મુળચંદ ચાર એ, શુદ્ધ ધર્મશું પ્રેમ. હીરાશા સુત જાણ્યો, તિલકચંદ ગુણ જાણ; - અકોધી ભવી ભલે, માને દેવ ગુરૂ આણ જેઠમલ સુત છે તણ, મેહન પહેલાં તામ; જવેર હરખ શીરચંદ વળી, વીરચંદ રાયચંદ નામ.૭ કર્મચંદ મેહનતણા, મુરચંદ હરખાશાહ ભાઈચંદ શીરચંદ તણા, એમ પુત્ર પત્ર ઉછાહ, ૮ જે પરિવારે આગળા, ગંજી ન શકે કેય; દુર્જન સહુ બહતા રહે, શેઠ પરિવારને જોય. ૯ ધર્મવંત ન્યાયી ઘણું, પર ઉપગાર કરત; સાંનિધકારી શેઠજી, ગુરૂ ગુણ સદા સમરંત. ૧૦ રાજસાગર સૂરિ નામથી, દિન દિન દોલતવત; તેજ પ્રતાપ કરી આગળા, ચિંતામણિ મંત્ર સમરંત.૧૧
હાલ ૩૬ મી, | (તુવે ગોકુળ બોલાવે કાન ગવદ ગરીરે—એ દેશી.) એમ રાજનગર મંડાણ, શેઠજી રૂડા રે; ભદ્રક શ્રાવક વાસ, તે નહીં કૂડા રે. જ્ઞાન ક્યિા ગુરૂ રાગ, જિનજીની સેવા રે, સાંભળે તે સિદ્ધાંત; શિવ સુખ લેવા રે. જવેરીવાડા માંહી, પ્રાસાદ ભલેરા રે;
શેઠજી એતે કીધ, ટાળે ભવ ફેરા રે. ૧ મંદિર.