________________
સંગી શેઠ તણા તિણે, સામી સગપણ જાણ છે. સુ. સ. સમય સંભારવા કારણે, ખેમ સુખ લહે તામ છે. સુ. સ. ભા. રર
ગુણવંત શ્રાવક છે ઘણા, મોટા કારણ કીધ; ધનવંત ધન ખરચ્યા છ, જસ મહિમા પ્રસીદ્ધ. રાધનપુર વાસ વસે, વ્યવહારીક બહુ વિત્ત, પુન્યવંતા જિનશાસને, નિર્મળ જેહનાં ચિત્ત. બંધવ ચારે જોડલી, ચારે જેમ ધરમ; ગુરૂ આણા શિરપર ધરે, વિનયાદિક ગુણવંત. જુઠા સુત જીવણ તણ, પુત્રને ત્રણ રતન; દેવરાજ ગોવીંદજી, હેમજી વંશ ધન ધન્ય. જયવંત સુત કલ્યાણજી, બીજા રંગછ ગુણવંત કશલ મુલજીશા તણે, દાનુશા ગુણ સંત. ભયચંદ સુત ચાર એ, અપર શાખા વિસ્તાર;
વીંદજી ગુણ આગલે, કુલ કિરતન આધાર. શેત્રુજે સંઘપતિ થઈ રૂડી કરાવી જાત્ર ખેલક મલક ભેટયા પ્રભુ, દીધાં દાન સુપાત્ર. - ઢાલ ૩૫ મી.
(નૃપ નયણ ન મેલે નારથી. એ દેશી.) એમ શ્રાવક સંઘપતિ થઈ કરી, જિન શાસન જ્યકાર છે ડાહ્યાભાઈ સુરત તણા, સંઘ સહીત ભેટયા ગેડીરાય હે. સાંનિધકારી શેઠજી, સઘળે રૂડે કામ હે; આળ પંપાળ છાંડી કરી, પ્રભુ ભક્તિ સદા ગુણગ્રામ છે. જયરાજ વહોરે ધમ ખરે, લીંબડી શહેર મઝાર હે; દમણ માંહી દીપે ઘણું, હીરા રાયકરણ ચીત ઉદાર છે. ભાવનગરમાં જાણીયે, લખુના લેરે આસ હે; છાણીમાં લાલ પારેખ છે, રૂડી મતિ ધર્મની જાય છે. માણેકચંદ રેશમવાળા, કરે સાચી સદ્ગુરૂ સેવ હે; પૂજા રચાવે ભાવશું, રૂડી પડી જસ ટેવ હ.
૧
સા. ૨
સા. ૩
સા. ૪