________________
માતપિતા કેહની સુતા હે, કેહના સુત કેહની નારી . દુર્ગતિ જાતાં જીવને છે, નહી કઈ રાખણહાર. ભ. ૨૧ સ્વારથને સહુ એ સગો હે, સ્વારથ પાલે સહુ નેહ, સ્વારથ જબ પહોંચે નહી હૈ, તુરત દેખાડે છે. ભ. ૨૨ માહરે માહરે મુરખ કહે છે, ધન ઘર એ પરિવાર , પરભવ જાતાં જીવ એકલે છે, કેઈ ન જાએ લાર. - ભ. ૨૩ પહેલાં સમતા આદરે છે, જે સવિધર્મને મૂળ; સમકત વિણ એમ કહે છે, ખંડણ તુસતુલ,
ભ. ૨૪ અમૃતસમ સુણે દેશના હે, ધારે હૃદય મઝાર; ઢાલ થઈ એકત્રીશમી છે, એમ કહે ધરી પ્યાર..
દુહા ગર્ભવાસમાં ચિંતવે, જન્મી સત્ સદા કરીશ; ફરી દુખ એહવું ન પામીએ, ધર્મ ચિત્તે ધરીશ. જન્મ થયે તે વિસારીને, ઉહાં રહ્યો તે દુખ હવે તારા મનમાં વસે, કરી માને તે સુખ. બીજે દશકે વિદ્યા ભણે, જે કઈ હેવે સુજાણ; ત્રીજે સ્ત્રીવિષયારસે, લુચ્ચે થઈ અજાણું ચેથે ધન ભણું ધાવતે, પાંચમે પુત્ર પરિવાર; સગપણ સારાં જોડતે, એમ તે ભુલ્ય ગમાર. છટ્ટે દશકે ઇન્દ્રિય તણ, બળ ઘટયા તવ જોય; ધર્મ કરું એમ ચિંતવે, પણ તે કાંઈ ન હોય. સિતેરે થયે ડેસ, જરા પિહતી તે આય; સજન વર્ગ માને નહી, મેં શ્વાસ ન માય. એંસીએ બેવડ વળે, લાળ પડે બેલત; આંખ ગળે રેગ ઉપજે, હીંડતાં ડેલત. નેવું પછી પડે.ખાટલે, નિદ્રા નાવે તાસ; ભુખ મંદ મનિચ્છા ઘણી, જિમ બાળક પેરે જાસ. ૮ ૧ સાથે સાથે.