________________
ઢાળ ૩૦ મી. (અરજ સુણોને રૂડા રાજિયા હજી એ દેશી ) . ચિહું ગતિ ગતિમાં રડવડે હજી, કાળ અનાદિ અનંત, સૂક્ષ્મ સૂમ બાદરમાં વળી હેજી, લજામણ મરણ કરત. ૧ દેશના દેશના સાંભળો શેઠજી હોજી, મીઠી અમીરસ પ્રાય-દેશના દેશના. એ આંકણી. સલિલપ્રવાહે રડવડે હજી, ષદઘાટ ઘડાય; અકામ અકામ સકામ તણે વસે હોજી, લો નરભવ સુખદાય. દે. ૨ દેહીલે દેહલે દશ દષ્ટાંતથી હજી, ચુલગ આદે કરી એહ; આરજ આરજ ખેત્ર તે દેહીલે હેજી, અચરીજ નહી ગુણગેહ. . ૩ ઉત્તમ ઉત્તમ કુળ તિહાં દોહીલે હેજી, દેવગુરૂની સેવ; જિનવયણ વયણ શ્રદ્ધા દેહલી હોજી, દહીલી પાલણ ટેવ. દે. ૪ કર્મ કર્મ નટા ફેરવે હોજી, ઉંચ નીચ ગતી જેહ, *મર્કટ મર્કટ જિમ પગી કરે હોજી, એમ નચાવે તેહ. દે. ૫ દેવ દેવ ધર્મ ગુરૂ પાપીને હોજી, સુલભ જસ સંસાર; ધર્મ ધર્મ વયણ તસ પરગમે હેજી, દુર્લભાધીન લગાર. દે. ૬ દાન દાન શીલ તપ ભાવના હજી, ધર્મને ચાર પ્રકાર દાને દાને દાલીદ્ર રહે વેગ હેજી, યાંસ કુમર પેરે સાર. દે. ૭
કંકર કંકર રણમય યથા હજી, સથુયેદાન પસાય; તિર્થંકર પદ બાંધીયે હેજી, ધૃતરાને ધનાય. દે. ૮ ખિર ખિર દાને સુખ સદા હેજી, “ધને શાલિભદ્ર લહંત. એમ એમ દષ્ટાંતે કવના ઘણા હજી, આગમ માંહી કહેત. દે. ૯ શીલે શીલે સદ્ગતિ પામીયે હેજી, સેલ સતી સંબંધ; નારદ નારદ સુદર્શન શેઠ હેજી, એમ ઘણા પ્રતિબંધ. દે. ૧૦ તપ કરી સુંદરી રહીણી હોજી, નહી કેઈ તપની જેડી; શિવ સુખ પામ્યા શાશ્વતા હજી, કેઈ મુનિવરની કે. દે. ૧૧ ભાવ ભાવ ભરત નરિદજી હોજી, આરીસાભુવન મઝાર; અનિત્ય ભાવના ભાવતા હજી, કેવળ લલ્લું તિણી વાર દે. ૧૨
૧ જન્મ. ૨ જળ. ૩ પથ્થરની પેઠે. ૪ વાંદરે ૫ જોગી હાથમાં નચાવે છે તેમ. ૬ પરિણત થાય. ૭ પથ્થર. ૮ રન. ૮ ધન્ના અણગાર.