________________
ઢાળ ૨૫ મી.. (શીતલ તરૂવર છાંહીકે ચાપિ મરી કે ચાપ મારી. એ દેશી.). પ્રણમી શ્રી જિનરાજ કે સરસતી ગુરૂ વલી કે. સરસતી, પંચમ તપ મહીમાય કે કહે શુ મન રેલીરે કે. સફળ દિવસ સારદાર કે, સૌભાગ્ય પંચમીરે કે. સે. ' જ્ઞાનવૃદ્ધિ હિતકારકે, ભવિજનને ગમી કે. ભ. મતિ શ્રત અવધિ, મન પર્યવ, કેવળ કહ્યા. કે. અઠાવીશ, ચાદ, ખટ, દો, એકે, ભેદે લહારે કે. દે. મૂલ ગુણ પાંચ, ઉત્તર એકાવન જાણીએ. કે. એ. ગુરૂ મુખ સુણી વિચાર, સદા ચિત્ત આણીયેરે, કે. સ. ૨ લેત્તર લકીક, મંડાણ છે એહથીરે કે. મં. તત્તાતત્વ વિચાર, લહે ભવિ જેહથી કે. લ. જ્ઞાન સમેવડ કેઈ નહી, જગમાં વડેરે કે. જ. ભાગે શ્રી જિનરાજ કે મહીમા પરગડેરે. કે. મ. જ્ઞાન ક્રિયા સંજોગને, સિદ્ધ સુખ ભવિ વરે. કે. જ્ઞાની શ્વાસે શ્વાસ માંહિ, કર્મ ક્ષય કરે. કે. કે. પ્રાણીને સફલ આધાર તે, અહિંસા લક્ષણેરે. કે. અ. ગુરૂ વિના જ્ઞાન ન હોય કે, ગુરૂ પાસે ભણેરે છે. ગુ. વર્ણવ્યા ચાર પ્રકાર તે, ગ્રંથે બુદ્ધિનેરે. કે. ચં. નાટકીયા સુરસેન, રેહા નામે શુદ્ધિના રે કે. રે. ગુરૂ મુખ તેહ કથા, સુણી ચિત્ત રાખજે કે. સુ. નદી સૂત્ર મજારમાં, વાંચી પછે દાખજેરે. વાં. ગુણમંજરી વરદત્તકે, પંચમી તપ કરે છે. પં. તેહ સંબંધ સુણે રસાલ, ચિત્તમાં ધરે. સુ.
શેઠ વખતશાહ પુત્ર, ઈચ્છભાઈ સુખ કરે છે. ઈ, તસ ધરણી મહાર, જવેરે બહુ દુખ હરૂરે કે જ. પાંચ વરસ પાંચ માસ, કરી તે પંચમીરે કે. કે. ઉપને હરખ અપાર, તદા તે ઉજમીરે. કે. ઉજમણાં અધિકાર, સુણે ઉજમાલમાં કે. સુ. ખેમવર્લ્ડન કહે ધન્ય, લખ્યા જસ ભાલમાંરે કે. લ. ૭