________________
પદ્મ
ઈમ દરશન કરતાં થકાં, ઉપના મન વિચાર; મુગટ ઘડાવું જડાવથી, તેજ ઝલાઝલ સાર. માપ ભરી લેઈ કરી, પાસે રાખી તેહ; મેાતીભાઈ ઇમ કહે, સુણા વાત ગુણગેહ. મુગટ કરાવા જિન તણા, કારીગર મનેાહાર; સામગ્રી સવી મેળવી, અનુક્રમે કરો તૈયાર.
ઢાળ ૨૪ મી.
(સહીઅર મેરી પહેલા વધાવા મારે આવીયેારે. એ દેશી. ) સાજન મારા મુગટ ઘડાવા શાભતા, સાલવતુ લઇ હેમરે. દિપે અતિ રળીઆમણા, દીઠે ઉપજે પ્રેમસ્યું. મણી માણીક માતી જડચા, આપે આળાએળરે. વિચવિચ ચુની જગમગે, રાજી થઇ કહે એલરે. એવા તા દીઠા નહી, તે જે હીરા જાતરે. જોતાં મન ધરાયે નહી, રંગ રગીલી ભાત હૈ. ચતુરાઈ મહુ કેળવી, શેઠજી ઘણું સુજાણુ હા. કારીગર પિણુ નહી મણા, સકલકળા ગુણ ખાણ છે. એહ મુગટની વારતા, વિસ્તારી ગામ મઝાર હે. જોવાની બહુ હાંસ છે, શેઠજી સુણાવા વિચાર હું. વાત સર્વે મનમાં ધરી, જીવા કહે વિમુધ હે. પ્રતિમા શાંતિ જીજ્ઞેશ્વની, જવેરીવાડે શુદ્ધ હૈ. મુગટ આવ્યે તિહાં બેસતા, પૂજા રચાવે જોર હે. સહુ સંઘ નિરખે તદા, જિમ ધનગાજે માર હૈ. દિવસ પાંચ પૂજા રચી, નાખતખાના એસાર હૈ. રાજનગર સંઘ જોઈ કહે, ધન શેઠજી અવતાર હે. જોઈ જોઈ તે હરખે સહુ, મુગટ ઘણું શ્રીકાર હે. ધન્ય પનાતા શેઠજી, ખરચે ચિત્ત ઉદાર હૈ. રૂકમ પચીસ હજારના, કીંમત એહની કીધરે. ખીજાના ફ્યા આશા, શેઠજી લાધેા લીધ છે.
૧. ડાયા.
સા.
સા. ૧
સા.
સા.
સા.
સા. ૩
સા.
સા.
સા.
સા.
સા.
સા.
સા.
સા.
ૐ ૐ ૐ ૐ ૐ
૨
૪
14
સા. ૧૦