________________
૪૭
તિહાં તિહાં સંઘપતિ જઈ નમેર, મુનીવર પામ્યા નાણ. સ. ૯ દિવસ પચીસ હવે રહીને, સ. દેઈ નગારે ઠાર; સનમુખ સિદ્ધગિરિ સહુ નમેરે સ. જિમ ઘન ગાજત મેર સ. ૧૦ ભાવનગર પ્રભુ ભેટીને, સ. ઘેઘે જાત્રા સાર; ઈમ લાહો લખમી તણોરે, સ. લેતા ચાલે ઉદાર. સ. ૧૧ મજલે મજલે ચાલતારે, સ. લેતા દાતા આવંત; પહેરામણી સંઘ લઈને, સ. રાજનગર જાવંત. સ. અમદાવાદ ગઢ નિરખતાં, સ. સંઘ સહુ હરખંત; કુશલ ક્ષેમે આવીયારે, સ. જાત્રા કરી બહુ ભંત. સ. ૧૩ કાકાજી રાજા ભગીરે, સ. દીએ વધાઈ દેડ: સરસ સામૈયે પરવર્યારે, સ. સામે આવે મન કેડ. સ. ૧૪ ચતુરંગી સેના શેભતીરે, સ. ચામર છત્ર દ્વલંત સુખસાતા પૂછે લીરે, સ. માંહોમાંહે મિલંત. સ. ૧૫ અંબાડી અંબર અડેરે, સ. શિણગાર્યો ગજરાજ. પાનભાઈ શેઠજીરે, સ. દીપે સઘળે સાજ. સ. ૧૬ ચામર છત્ર સેહે ઘણુંરે, સ. શેઠજી લીએ જુહાર; સજીન વર્ગ માંહોમાંહી, સ. મિલે હર્ષ અપાર. સ. ૧૭ સાજન માજન પરવર્યારે, સ. કરે નગર પરવેશ: એમ મટે આબરે, સ. દેવ ગુરૂ પ્રણમેશ. સ. ૧૮ સંઘ ચતુવિધ રંગરેલી, સ. આણું શિર ધરંત, જિનરાજ સંઘ માને ઘણું. સ. પ્રણમું હું ગુણવંત. સ. ૧૯ રાજસાગર સૂરી ચિત્ત ધરી, સ. ઘર આવી વસંત; કુળ મરજાદા લેપે નહીં, સ. ધરમી વડે પુન્યવત. સ. ૨૦ પેશ્વા ગાયકવાડને રે, સ. રાજ ભલે સુખકાર; પ્રતાપ કેડી વરસે લગેરે, સ. ધરમીરાજ જયકાર. સ. ૨૧ ભદ્રક રાજા જિહાં હેરે, સ. પ્રજા પણ તિમ હોય; ધર્મ કર્મ સાધે સહરે, સ. માલી ગુણે ગુણ જોય. સ. ૨૨ શ્રી આણંદસાગર સૂરી રાજેરે, સ. સંઘ અને વિશાલ દેશદેશ વિસ્તરે, સ. ઘર ઘર મંગલમાલ. સ. ૨૩
૧ આકાશ,