________________
૪૫
૩
શે. ૬
શે. છ
કાંકરે કાંકરે સિદ્ધ અનતા, કેઈ મુનીવરની કોડીરે; ચિહું કાળે જિનવર કેઈ આવ્યા, પ્રણમુ એ કર જોડી. શે. ર પુ‘ડરીક પાંચ ક્રોડે સિધ્યા, દ્રાવીડ વાલીખીલ જોડીરે; દૃશ કોડી મુની સખ્યા તે જાણા, નમી વિનમી એ કાઢી. શે. નારદ એકાણુ લાખ મુનિશું. વીશ કોડી પાંડવ વારૂ; રામ ભરત ત્રણ કોડી મનહર, દેવકીસુત ખટ તારૂ શાંખ પ્રદ્યુમ્ન સાડીઆ કોડી, ચાવચ્યાસુત હજારરે; નેમી શિષ્ય નદીષેણુજી એ, અજીસતા કર્યાં સાર. સુવ્રત સસ મુનીંદ વખાણું, શુક પરિવ્રાજક સિદ્ધ રે; પચસય શિલગ સૂરી વંદા, મ ુક મુનિ સુપ્રસિદ્ધ. એમ સિદ્ધાચલ સિધ્યા મુનીવર, કેતાં નાવે પાર; દુષમકાળે એણે ભરતે, આલખન એ સાર. ઉત્તમ એકવીશ નામ સંભારો, શેત્રુજાહિક જેહનારે; ચાર હત્યાક્રિક પાપ પલાયે, જન્મ સફળ હોય તેહનાં. શે. ૮ કુર પખી જે શેત્રુંજો સેવે, ભવ ત્રીજે મુક્તિ પાવેરે; સાત છડ હાય અઠમ એક લાખ, નવકાર ભણે શુભ ભાવે. શે. ૯ એ વિધ શેત્રુ ંજો ગિરિ સેવે, ભવ ખીજે ત્રીજે જિનવર ખેલેરે; પરણે શિવરમણી લીલાએ, તીરથ નહીં એ તાલે. ચિહું ગતિ ફેરા ફરતાં ફરતાં, પામ્યા તુમ દેદાર૨; ચરણકમલ સેવા અમ હુતા, નહી છેતુ નિરધાર. મધુકર મન માલતીએ વળી, ચાતકચિત્ત જેમ મેહરે, સતી અવર ઈચ્છે નહીં, માહરે સિદ્ધગિરિ એવા નેહ. શે. ૧૨ આજ મનોરથ સો કીધા, નરભવ લાહો લીધારે; શેત્રુજે આદી જિનેશ્વર પૂજ્વા, અનુભવ પ્રગટયા સિધે. સેવા સાહીમ સેવક દીજે, કીજે એહ પસાયરે; સ્તવના ઢાળ એકવીશમી સુંદર, ખેમવદ્વૈન ગુણ ગાય.
શે. ૧૦
શે. ૧૧
શે. ૧૩
શે. ૧૪
દુહા.
જયવીય રાય જગ ગુરૂ, જગ અધવ જગ ભ્રાત; હાયા તુમ સેવા થકી, ભવભયવારણ તાત. ૧ સહેલાઇથી.
શે. ૪
ૐ ૐ
૧