________________
૪૪
૫
જય જ્ય રૂખભ જિનેશ્વરૂ, શેત્રુંજા શિણગાર નયણે નિરખ્યા તુમ ભણી, લેખે મુજ અવતાર નાભીરાય કુળ ચંદલે, મરૂદેવી માતા નંદ; મુખ ટકે જોતાં પ્રભુ, મુજ મન અતિ આનંદ. વૃષભ લંછન વનિતા ધણી, ત્રિભુવન કેરે તાત; દરિશન દીઠે દુઃખ હરે, ભવભવ પાતક જાત. આજ થકી બળીયે થયે, માથે ધણું આધાર; હવે કેણુ ગંજે મુજને, તુજ ગુણ અપરંપાર. પરમ પતિ પરમાત્મા, પરમ પુરૂષ પરધાન; ચિદાનંદઘન શિવ વિશે, એમ અનેક અભિધાન. મુજ મન લાગી આશકી, દેખણ તુમ દેદાર; હું અપરાધી છું ઘણે, તુંહી પ્રભુ મુજ તા. એહ વિનંતિ માહરી, અવધારી મહારાજ; ત્રિભુવન તારક તું મળે, ગિરૂ આ ગરીબનવાજ. પુગલ પરાવર્તન કરી, જન્મ મરણ જંજાળ; તુમ દરિશન પામ્યા વિના, ભમ્યો અનંત કાળ. તે માટે હવે દીજીએ, સેવકને ધરી પ્રેમ, અવ્યાબાધ સુખ શાશ્વત, ખમવદ્ધન સુખ એમ. શકસ્તવ કરી સદા, સ્તવન કહે ગુણ માળ; એક મને ભવી સાંભળો, મૂકી આળ પંપાળ.
ઢાળ ૨૧ મી. (નહિ નહિરે નંદનાલાલ, નારે મા નહિ મારું; એ દેશી.) પુરવ નવાણું વાર તે આવે, સમર્યા વિસરામીરે; જગમાં કરતી સઘળી વ્યાપી, સકળ તિરથને સ્વામી, સેવે નર નારી, શેત્રુંજે ગિરિરાજ–શે. તારણતરણ જહાજ, શે. ઉપગારી શિરતાજ સે સારે ત્રિભુવન કાજ, શે. આવી મળ્યા છે આજ, જેમ લહે શિવપુરરાજ, શે. એ આંકણી.
૧ જ્ઞાન અને આનંદને સમૂહ. ૨ નામ, ૩ નાવ.
ન
-
-
-
-
-
-