________________
સુબા માને અતિ ઘણા, અચળ શેઠ સુખકાર મેરે. પાતસ્યા માન્યા ઘણું, આપણ પણ એહ સાર. મેરે ધન. ૨ રસ લાગે વ્યાપારને, પુત્ર પિત્ર પરિવાર. મેરે.
વરગ ત્રણ સાધે ગાણું, ધર્મ વરગ સુખકાર. મેરે. ધન. ૩ બિંબ ભરાવ્યા જિનતણા, પુસ્તક ભર્યા ભંડાર. મેરે.
સ્વામીવલપણ કીયા, પર ઉપકાર અપાર. મેરે ધન. ૪ જિન ગુરૂ જિનમત સંઘની, ભક્તિભેદ એ વ્યાપાર મેરે. આદરતાં ઉજ્વળ હવે સમક્તિને આચાર મેરે ધન. ૫ દેહરૂ કરાવ્યું અતિ ભલું, જાણે વર્ગ વિમાન. મેરે. અજીતનાથ પધરાવીયા, દેઈ બહુલાં દાન. મેરે ધન. ૬ તપ જપ કરે બહુ ખાંસું, દંપતિ દેય રસાળ. મેરે. ઉજમણું કર્યું અતિ ભલું, ખરચી દ્રવ્ય વિશાળ. મેરે ધન. ૭ પાઠાં ઠવણી કંચન તણ, બહુ મુલા રૂમાલ. મેરે. ચંદુરવા જરમર તણ, શોભા જાઉજમાળ. મેરે ધન. ૮ ગ્રંથ ભયે નવિ દાખવું, ઉજમણાં અધિકાર. મેરે. સરસ સામગ્રી સી કરી, ભક્તિભાવ ઉદાર. મેરે ધન. ૯ જ્ઞાન દર્શન ચારિત્રના, ઉપરણાં ઘણી જાત. મેરે. આપે તે હર્ષે કરી, કહેતા કહું અવદાત. મેરે ઉદયસાગર સુરીશ્વરૂ, ઉપદેશે કરી શુદ્ધ. મેરે. બિંબ પ્રતિષ્ઠા કરી ઘણી, રાખી નિરમળ બુધમેરે ધન. સૂરીશ્વર કહે શેઠજી, માનવફળ જગ એહ. મેરે. જાત્રા સંઘપતિ થઈ તમે, સિદ્ધગિરિ ભેટે તેહ. મેરે ધન. ૧૨ પ્રબળ પુન્ય હસે જશ વળી, સંઘપતિ તિલક ધરાય. મેરે. શિવવધુ વરે નિશ્ચય કરી, એમ ભાખે જિનરાય. મેરે ધન. ૧૩ એમ ઉપદેશને સાંભળ, ઉપ મનશું ભાવ. મેરે. તેહ સંઘ રચના સુણે, તરીયે ભવજલ નાવ. મેરે ધન. ૧૪ સરસ કથા આગળ હવે, પ્રમાદ તજી સુણે તેહમેરે. પંદરમી ઢાળ પુરી થઈ ખેમવર્ધન ભણી એહ. મેરે ધન. ૧૫ ૧ ધર્મ, અર્થ અને કમ–એ ત્રણ વર્ગ-પુરૂષાર્થ.