________________
વકી—સંભવ. વગડાં–વત્સ, બચ્ચાં. વ–વસ, ખસ્યું. વર્–સવસર, વર્ષ. વદન્ન–માં.
વટપદ્ર–ડેદરા (શહેર). વનિતા સ્ત્રી.
વન્દ્વિ–અગ્નિ. વણુ–વેણુ, વચન. વર–૧૧) ઉત્તમ (૨) માગણી. વરદાયિની–વર દેનાર.
વર્તુળ ગાળ. વર્ષા—વરસાદ.
વલ્લહા–વલ્લભ, પ્રીતિવાળા, નાથ.
વસન—લૂગડું. વસુધન.
વસુધા પૃથ્વી.
વાગ્યી—બુદ્ધિમાન, પંડિત,
વાચક–ઉપાધ્યાય. વાધે-વધે.
વાન–વર્ણ, રૂપ. વાર્ષિ–વાવ.
વારણાં–ઓવારણાં.
વારૂ–સુંદર.
વિકૃતિ-વિકાર, (વિગય) જેથી વિકાર થાય તે.
વિગય(વિકૃતિ) જેથી વિકાર થાય
તે. ધી, દૂધાદિ. વિગૃતા—કાદવમાં પડયા. વિચાલ–વચમાં.
વિડવું–જૂદા થવું. વિસે–બગડે. વિધ્રુવની—ચંદ્રમા જેવું જેનું વદનમાં છે એવી.
૭૮ .
વિઘ્ન સ–નાશ.
વિષ્ણુધ–પંડિત, ડાહ્યા. વિભૂષા—શાભા, શણગાર. વિમાસ–શાચ, વિચાર કર. વિરત’ત–વૃત્તાંત, હેવાલ.
વિરતિ–વ્રત, વિરમણુ. વિલપે–વિલાપ કરે. વિલુદ્ધ-કસાયેલ.
વિક્ષેપણુ–શરીરે ચાળવું તે.
વિશાલ-માટું.
વિષાદ—દુઃખ.
વિદ્યુણા-નગરના.
વીછાય–ઝાંખા પડે.
વૃ—સમૂહ
વૃષભ-મળદ.
વેયાવચ્ચ—વૈયાનૃત્ય, ચાકરી કરવી તે.
વેદ–જાતિ.
વેલ્–રતી. વ્યય-ખર્ચ.
વ્યવહારી–વેપારી વાણી.
વ્હેલર્–વેલ ( વરની. )
શર્મ–કલ્યાણ.
શશી—ચંદ્રમા.
શારદ–સરસ્વતિ.
શાળ–ચાખા.
શિરસેહરા–અગ્રેસર.
શિવ-મેાક્ષ.
શીત-ટાઢ.
શીશ-માથું.
શુક્તિ-સાપ.
શુચિ-પવિત્ર, ચોખ્ખુ,
સ્યું–(૧) સાથે, (૨) થી, (૩) સરખું,
(૪) વડે. શ્રુતવત–શાસ્ત્રમાં નિપુણ.