________________
મરોલ–હંસ. મરાલી-હંસી. મરૂ–પાણી વગરની જગ્યા. મારૂથલ-ભરૂસ્થલ, મારવાડ, મકેટ-વાંદરો. મર્મ-રહસ્ય. ભલ–મેલ. મલક-મુલક. મસુંદ–મસુદી. મહિમાનિલ-મહિમાથી ભરપૂર. મહિલ–મહિપર, પૃથ્વી પર મહીધર-પર્વત મહીષી-(૧) ભેંસ (૨) રાણી. માજા-મર્યાદા, લજ્યા, હદ. માટ-(૧) માટલી (૨) માટે. માતંગ-હાથી. માદ–તબલાં. માંગલાં-માંગણ, માંગ. માયરે-(૧) મારે, (૨) લગ્નના મારે. મીન-મીન, માછલું મીર–અમીર. મુક્તાફલતી. મુંડ-માથું. મુંડન-કેશલેચ. મૂક-મુંગે. મૂટક-મૂડ. મૃગપતિ-સિંહ. મૃગરાજ-સિંહ, મૃદુ-કમળ. મેહલું-વરસાદ, મોદ-આનંદ, હર્ષ
દે-આનંદ. મોબત-પ્રીત, સ્નેહ,
યામિની રાત્રી.
ગી– ગી. રપ-રક્ષણ રજત-ઉં. રજની રાત્રી. રઢ-પ્રીતિ. રતિ-(૧) પ્રીતિ, (૨) અલ્લ, શાણપણ,
(૩) વાલને સળગે ભાગ,
કંઈ નહિ. રમણ–પતિ. રયણ-રત્ન. રયણિ–રજની, રાત્રી. રવિ-સૂર્ય. રસણાઈરસનાઈ, શાહી. રહ-રથ. રાંતિ-રાત્રે. રામાધન-કંચનકામિની. રાશી-ઢગલો. રીસહસર-ઋષભેશ્વર (તીર્થંકર પ્રભુ.) રૂધિર-લેહી.. રૂસે-રોષ પામે. રિવત-ગિરનાર (પર્વત). લ૭િ-લક્ષ્મી. લગ્ન-લગ્ન. લંઘન-લાંધણ, ખાવું નહિ તે. લલામ-સુફટ. લાર-સાથે. લીલીન, તલ્લીન. લીલવણ-લીલેરી. લીલા–સહેલાઈથી. કુંકા-ટિયા, સ્થાનક માર્ગી. લંચન-લોચ. વક–વસમું, આડું.