________________
૭૫
ધનંદ, ધનદ-કુબેર. ધરણી-ગૃહિણી, સ્ત્રી. ધરારૂહ-વૃક્ષ, ઝાડ. ધસમસી-દેડી દેડીને. ધિર-ધીરજ, નચિંત-ચિંતા વગરના. નદ, નંદન-પુત્ર નંદની-પુત્રી. નરીદ-નરે, રાજા. નાણ-જ્ઞાન. નાસિકા–નાક. નાહ–નાથ. નિકંદન-નાશ. નિખિલ-સર્વ. નિદાન-(૧) ખરેખર, (૨) ઉપાય. નિધાન–ભંડાર. નિપાયો–બનાવ્યો. નિબડ–દ. નિરતિચાર -અતિચાર, ષ વગર. નિરવહ-નિર્વજો, પાળજે,
નિભાવજો. નિરૂપમ-જેની ઉપમા ન થાય તેવું,
| સર્વોત્તમ. નિમલવા-નાશ કરવા. નિલાડ-કપાળ. નિસુણે-બરાબર સાંભળે. નિ છદ્મ-અપટી. નિસ્તાર-પારનીકી-સુંદર. નઠેનાશ પામે. પંકજ-કમલ. પચાત્યાગ કરો. પટ-લુગડે.
પટુતા-ઉગ્રતા, ચંચળતા. પતંગ-(૧) પતંગીઆ (૨) આકાશ. પડણ-પડવું. પડિબેહતા–પ્રતિબોધતા, ઉપદેશ દેતા. પદ-પગ. પદ્મ-કમલ. પંજર-પાંજરું. પભણું-વિશેષે કહું. પમુહા-પ્રમુખ, વગેરે, આદિ. પયણ–પગ પર્યાપે-બેલે, વિદે. પરગમે-પરિણમે પરણતિ-પરિણતિ, પરિણામ, મનના
ભાવ. પરમથ–પરમાર્થ, પરવડું-મોટું. પરિ–પેઠે. પરિયા-પૂર્વજ પરિસર–પાદર, ગામની બહાર ભાગ પરિસહ-સહન કરવું તે. પરિહાર–ત્યાગ. પરે-દૂર. પત્ર-(૧) પાંદડાં, (૨) કાગળ પલ્લી-ગામ. પસાય-મહેરબાની, પ્રાસાદ, પાઉ ધાર્યા-પગ ધાર્યા, પધાર્યા. પાખરીઆ-સજજ કર્યા. પાખર્યાસજજ કર્યા. પાખે-વિના. પાંકીને-ભલે પ્રકારે. પાંગરવું-વિહાર કરે.