________________
કુંજર—હાથી કુંભ-ધડા
કર’ગ–મૃગ, હરણ
કુશાગ્ર—(૧) કુશ ધાસના અગ્રભાગ
જેવું, (૨) પ્રવિણ
કુસુમ-કુલ
કૃમિ–કડા
કપ કા
કેતી–કેટલી
કેલિ–રમત, ક્રીડા કેશરીસિંહ
–કમલ કાર્ડ–આનંદથી ક્ષેત્રાંતરી–બીજે સ્થાને
ખડગ–તરવાર. ખંડ–ટુકડા.
ખધ—સ્કંધ, માંધ.
ખંધક—કધક (મુનિનું વિશેષ નામ)
મમતા—ક્ષમા.
ખલક—ખલ્કે, દુનિયા.
ખાંડુ–સરવાર.
માંત–ઉમંગ.
ખાટી–ઢીલ.
ગગન આકાશ. ગજવું—ગાંજવું, અશક્ત થવું. ગણુનાહ ગણ—સમુહના નાથ.
ગતખેદી–ખેદ વગરના.
યૂ-ગુજ.
ગયખી–અદૃશ્ય.
ગયણાંગિણી—ગગનાંગણે આકાશ ૫
ટમાં.
ગરથ–પૈસા. ગલાગલ જાળ.
૭૩
ગાત્ર-શરીર. ગાલીયા–તાડયાં.
ગિરા-વાણી.
ગિરિ—પર્વત.
ગિરિનાચ્–ગિરનાર (પર્વતનું નામ). ગિર-ગુરૂ-મોટા. ગુણ–દારા.
ગુણુ ગ્રામ-ગુણ પ્રશ’સા. ગુડુયલી–ધઉંલી, ગુરૂ સ્તુતિ.
ગેહધર
ગાયન-ગાતમ.
ગાડી-વાત.
ગારડી-ગારી, સ્ત્રી.
ધનસાર–કપૂર.
ધનસુર–ઉમ’ગી.
બાટા–(૧) ઘટ્ટ; (૨) સાદ, ઘાંટા *ગમનેાહર, સા.
ચય–ચિતા.
ચરમ-છેલ્લું.
ચીન–ચિ.
ચીલા–રસ્તા.
ચિહ્–ચાર.
ચૂપે ચુપણું-ચાંપથી, એકદમ. ચાપહાર–પુકારે, ચાકીદારે.
છાક-કેફ છીજે-નાશ પામે.
છાણુ-કાદવ, ધૂળ. છેહ–વિશ્વાસભંગ, દ્રોહ.
જગજીપક–જગતને જીતનાર.
જંગ—લડાઈ, પડાવ. જત્થ જ્યાં. જનકસુતા—–જનકરાજાની પુત્રી સીતા.
જનની માતા.