________________
શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ,
(સ્થાપન-શાનપંચમી વિરસંવત ૨૪૩૫) જે તમારે તત્વવિચારના ઉત્તમ સિદ્ધાંતો, શરળ અને પ્રીય શિલીમાં સમજવા હૈય, તમારા હૃદય નિર્મળ બનાવવા હોય, તે
અવશ્ય વાંચે શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્થમાળા, મજકુર ગ્રન્થમાળામાં નીચલા ગ્રન્થો પ્રગટ થયેલ છે, જે વાંચી, મનન કરી, તમારા આત્માને ઉચ્ચ શ્રેણીએ ચઢાવો. ઉત્તમ ગ્રો એજ અને પૂર્વ સત્સંગ છે. ખચીત આ ગ્રન્થોના મનનથી ઘણું જાણવા અને મેળવવા પામશે-ગુરૂશ્રીની લેખન શૈલી–માધ્યસ્થ દષ્ટિવાળી હોવાથી, દરેક ધર્માવલ બીએ તેને પ્રેમપૂર્વક વાંચે છે. દરેક ગ્રન્થમાં અધ્યાત્મજ્ઞાન અને તત્વજ્ઞાન સંબંધી વિવેચન છે.
વૈરાગ્ય, ઉપદેશક, અને બેધક, પદ-ભજન-તે તે વિષયમાં લિન્નતા કરી નાખે છે. દરેક પદોને સાર વિચારણીય છે. ટૂંકમાં કહીએ તે અને કાન્ત દષ્ટિથી, હૃદયની વિશાળતાપૂર્વક અને પ્રીય તથા પથ્થવાણીથી હરેક જણને ઉત્તમ બનાવી શકાય છે અને તે મુજબ આ ગ્રન્યો છે.
માત્ર વાંચકોના હિતાર્થે, ઉદાર ગૃહની હાય વડે, કોઈ પણ ગ્રન્ય પ્રકાશક મંડળ કરતાં ઓછામાં ઓછી કીંમત રાખવાની પહેલ આ મંડળેજ કરી છે–ઓછી કીંમત છતાં છપાઈ–કાગળ-બંધાઈ વગેરે કામ સુંદર થાય છે, ઉપરાંત વધુ પ્રચારાર્થે-પ્રભાવના, વિદ્યાર્થીઓને ઈનામ, અને ભેટ આપનાર માટે વધુ નો મંગાવનારને (જે ગ્રો શીલીકમાં હશે તે) બની શકતી ઓછી કીંમતે આપવામાં આવે છે.
જેઓને પ્રગટ થઈ ચુકેલા અને થવાના ગ્રન્થો પૈકી, કોઈ પણ ગ્રન્થો પિતાના મુરબ્બી કે સ્નેહી અને ઉપગારીઓના સ્મણા, પ્રકટ કરવાને ઈચ્છા હોય તેમને તે મુજબ મંડળ સગવડ કરી આપે છે. તે માટે,
પત્રવ્યવહાર–શ્રી મુંબઈ-ઠે ચંપાગલી, વ્યવસ્થાપક–શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ જેગ કરે.