________________
ૐ શ્રી નમો સિધ્ધાણં પૂજ્યપાદ ગોંડલગચ્છ શિરોમણી અને પરમ દાર્શનિક મહાસંત શ્રી એ
જે આત્મસિદ્ધિશાસ્ત્ર માટે ગહન ચિંતનપૂર્વકના મહાભાષ્યની રચના કરીને
જૈન શાસનને ચરણે મહા અમૂલ્ય ભેટ રજૂ કરેલ છે તે મહાપ્રસાદીને શાસનના જિજ્ઞાસુઓ કદી પણ ભૂલી શકશે નહીં.
આ રચના આપ જ કરી શકો. જેને જેને આ મહાકાય ગ્રંથનું અધ્યયન કરેલ છે તે તે તમામે બીજા ભાગની પ્રતિક્ષા કરેલ છે. મહાગ્રંથને અમારા વંદન હો.....
રાજકોટ તા. ર૦//૨૦૧૦ - શ્રી જનકમુનિ મ. સા.