________________
છે પરંતુ હજી શંકાની પૂર્ણાહૂતિ થઈ નથી, તેથી આ ગાથાનો ઉપસંહાર એટલો જ છે કે શંકાની આ વૈતરણી ઘણાં સ્થાનોને સ્પર્શીને આગળ વધી રહી છે પરંતુ હજી સમુદ્ર સુધી પહોંચી નથી. જો કે આ નદી ગંગા નથી પણ વૈતરણી છે, તે ધ્યાન રાખી ગાથાનો ઉપસંહાર થયો છે.
પsh\\\\\\\\\\\\A\\\\\\ઢ\\\\n\\\\\N(૨૩૩)