________________
પરિશિષ્ટ-૧ આ. હરિભદ્રના જીવનને લગતી માહિતી આપતું સાહિત્ય ૧ અનેકાન્તજયપતાકા–પ્રસ્તાવના (અંગ્રેજી) લેખક શ્રી હીરાલાલ
રસિકલાલ કાપડિયા, પ્રકાશક ગાયકવાડ ઓરિયેન્ટલ સિરીઝ,
વડોદરા. ૨ આવશ્યકસૂત્રશિષ્યહિતા ટીકા (સંસ્કૃત): કર્તા હરિભદ્રસૂરિ;
પ્રકાશક આગમેદય સમિતિ, ગોપીપુરા, સુરત. ૩ ઉપદેશપદટીકા (સંસ્કૃત)ઃ કર્તા મુનિચન્દ્રસૂરિ, પ્રકાશક શ્રી
મુક્તિકમલ જૈન મેહનમાલા, વડોદરા. ૪ ઉપમિતિભવપ્રપંચાકથા-પ્રસ્તાવના (અંગ્રેજી): લેખક ડૉ. હર્મન
જેકેબી, પ્રકાશક એસિયાટિક સોસાયટી ઓફ બેંગાલ, કલકત્તા. ૫ કહાવલી (પ્રાકૃત) : કર્તા ભદ્રેશ્વરસૂરિ (અપ્રગટ). ૬ કુવલયમાલા (પ્રાકૃત) કર્તા ઉદ્યોતનસૂરિ અપરના દક્ષિણ
ચિહ્ન, સિંઘી જૈન ગ્રંથમાળા, ભારતીય વિદ્યાભવન, મુંબઈ-૭. ૭ ગણધરસાર્ધશતક (સંસ્કૃત) : કર્તા સુમતિગણી, પ્રકાશક
ઝવેરી ચુનીલાલ પન્નાલાલ, મુંબઈ. ૮ ગુર્વાવલી (સંસ્કૃત) : કર્તા મુનિસુન્દરસૂરિ, પ્રકાશક શ્રી યશો
વિજય જૈન ગ્રંથમાલા, બનારસ. ૯ ચતુર્વિશતિપ્રબંધ (સંસ્કૃત)ઃ કર્તા રાજશેખરસુરિ; પ્રકાશક
સિંઘી જૈન ગ્રન્થમાળા, ભારતીય વિદ્યાભવન, મુંબઈ- ૭.