________________
બીજા વ્યાખ્યાનની પાદટીપા
બીજા વ્યાખ્યાનની પાટીપા
"
૧. “ હું જે કાંઈ કહું છું, તે પરંપરાથી સાંભળ્યા કરેા છે માટે તેને ખરુ માનશેા નહીં; કે આપણી પૂ`પર'પરા એવી છે માટે ખરુ માની લેશે। નહીં; એ એમ જ હશે' એમ પણ ઉતાવળથી માની લેશે નહી; કે એ વસ્તુ આપણા ધર્મગ્રંથામાં છે માટે પણ તેને ખરી માનશેા નહીં; તે વસ્તુ તમારી શ્રદ્દાને અનુકૂળ છે માટે તેના ઉપર વિશ્વાસ મૂકશે। નહી; કે તમારા ગુરુએ ઉપર વિશ્વાસ મૂકશે। નહી.’
કહેલું છે માટે તેના
૧૦૯
"
एथ तुम्हे कालामा मा अनुत्सवेन, मा परंपरया, मा इतिकिराय, मा पिटक संपदानेन मा तक्कहेतु, मा नयहेतु, मा आकारपरिविितक्केन, मा दिट्ठिनिज्झानक्खंतिया, मा भव्यरूपताय, मा समणो नो गुरूति । यदा तुम्हे कालामा अत्तना व जानेय्याथ —— इमे धम्मा अकुसला, इमे धम्मा सावजा इमे धम्मा विज्ञगरहिता, इमे धम्मा समत्ता समादिन्ना अहिताय दुक्खाय संवत्तंती ति—अथ तुम्हे कालामा पजहेय्याथ ।
2
—ગૌતમ બુદ્ધ ( ડાઁ. રાધાકૃષ્ણન કૃત · Gautama the Buddha ”ને ગુજરાતી અનુવાદ) પૃ. ૧૩
૨. तत्सम्भव्यपि सर्वज्ञः सामान्येन प्रसाधितः । तल्लक्षणाविनाभावात् सुगतो व्यवतिष्ठते ॥
p. 245.
-અંગુત્તરનિકાય ૩,૬૫,૩:
ભાગ ૧, પૃ. ૧૮૯ (P.T.S.)
—તત્ત્વસંગ્રહ ક્ષેાક ૩૩૩૬ અને તેથી આગળ
""
૩. જુઓ, * Vedic Age ' Book III : The Aryans in India, ch. X-The Aryan Problem.
૪. જુઓ, એજન : The Tribes in the Rigveda,