________________
પહેલા વ્યાખ્યાનની પાદટીપે
- ૧૦૩ સમુદય”નું સંપાદન કર્યું છે; અને “
સોનિય”નું ઈટાલિયન ભાષામાં ભાષાંતર પણ કર્યું છે.
૭. (૧) દર્શનસમુચ્ચય. (૨) ગબિંદુ. (૩) અનેકાન્તવાદપ્રવેશ.-“મણિલાલ નભુભાઈ: સાહિત્ય સાધના” પૃ. ૩૩૬.
૮. “It ( Bhinnamal) was also one of the centres of literary activity of Haribhadrasuri, the author of many important works on Jaina Philosophy and also of a general work on the school of Indian Philosophy known as Shad-Darsana: samuchchaya. He also composed the Samaradityakatha, a novel whose hero is Samaraditya."
–કાવ્યાનુશાસન ભા. ૨
પ્રસ્તાવના, પૃ. ૯૭ ૯. જુઓ, પુસ્તકને અંતે આપેલ પરિશિષ્ટ-૧.
૧૦. “વિંગુરૂ વંમyળી”—પાટણ, સંઘવીના પાડાના જૈન ભંડારની વિ. સં. ૧૪૯૭માં લખાયેલી તાડપત્રીય હસ્તપ્રત, ખંડ બીજે, પાનું ૩૦૦.
૧૧. નીચેના પ્રાચીન ગ્રંથોમાં જન્મસ્થાન તરીકે ચિતડચિત્રકૂટનો ઉલ્લેખ મળે છે –
(૧) હરિભદ્રસૂરિકૃત “ઉપદેશપદ” ઉપરની શ્રી મુનિચંદ્રસૂરિકૃત ટીકા. (વિ. સં. ૧૧૭૪)
(૨) ગણધરસાર્ધશતક' ઉપરની શ્રી સુમતિગણિકૃત વૃત્તિ. (વિ. સં. ૧૨૯૫)
(૩) પ્રભાચંદ્રકૃત “પ્રભાવકચરિત્ર” નવમું શંગ. (વિ. સં. ૧૩૩૪)
(૪) રાજશેખરસૂરિકૃત “પ્રબંધકોષ” અપનામ “ચતુર્વિશતિપ્રબંધ'. (વિ. સં. ૧૪૦૫)