________________
પહેલા વ્યાખ્યાનની પાદટીપ ૧. શ્રી રસિકલાલ છો. પરીખઃ “ગુજરાતની રાજધાનીઓ” પૃ. ૩૯–“ઉત્તર-પૂર્વમાં આબુ અને આડે પહાડ કે અરવલ્લીના બહારના ડુંગર, પૂર્વમાં વિંધ્યાદ્રિની ઉપયકાઓ અને અરણ્ય અને દક્ષિણમાં સાતપુડાની મુખ્ય હારના ઉત્તરીય ગિરિઅંકુરો. એને સ્થાનોથી નિર્દિષ્ટ કર્યું તો ઉત્તરમાં ભિન્નમાલ કે શ્રીમાલ, દક્ષિણમાં સોપારા, જ્યાં વસ્તુપાલનાં “કીર્તન” કહેતાં દેવમંદિર હતાં; પૂર્વમાં દાહોદ કે રતલામ, પશ્ચિમમાં કચ્છભુજ–સુરાષ્ટ્ર.”
આ પુસ્તકના પ્રારંભમાં પ્રાચીન ગુજરાતને નકશો પણ આપેલ છે.
૨. પ્રકાશક: નિર્ણયસાગર પ્રેસ; સને ૧૯૩૫. ૩. જુઓ “લલિતાસહસ્ત્રનામ”ની પ્રસ્તાવના.
४. " इति धर्मसंग्रहण्यादौ ग्रन्थे हरिभद्रादिभिर्जेनसूरिभिरुट्टङ्कितः।" પૃ. ૧૦૩.
૫. પ્ર. કિહોને (૧૮૬૯-૭૦ ); બુલર (૧૮૭૦-૭૧); પિટન (૧૮૮૨થી)–આ બધાના હસ્તપ્રતની શોધના ઉલિખિત વર્ષના રિપોર્ટ જુઓ. ડૉ. હર્મન જેકેબીએ, તેઓ સને ૧૯૧૪માં ભારતમાં આવ્યા ત્યારે, જૈન ભંડારોનું નિરીક્ષણ કરેલું.
૬. ડૉ. હર્મન જેકબ એ “મારૂ ”નું સંપાદન કરેલ છે, તેમજ તેનો અંગ્રેજીમાં સાર પણ આપેલ છે. પ્રે. સુવાલીએ “ચોદષ્ટિસમય”, “ચોવિહુ”, “ઢોવતરવનિર્ણચ”, “પશન