________________
૬૦.
પ૬. કાપ પૂર્ણ થતાં મેલું પાણી તરત પરઠવી દેવું. કાપ લાંબો ચાલે તો
પરઠવવાનું પાણી કટકે કટકે પરઠવતા રહેવું ૫૭. અડધા કાપથી ચાલે તો આખો કાપ ન કાઢવો. કુલ ત્રણ કપડા એટલે
અડધો કાપ. ત્રણથી વધારે કપડાં એટલે આખો કાપ. ૫૮. કાપ કાઢવાનો શરૂ કરતાં પૂર્વે કપડા સૂકવવા માટે દોરી બાંધી દેવી. પ૯ કપડા સૂકવવાની દોરી ચોખ્ખી રાખવી. તેનો પણ ૨-૪ મહિને કાપ
કાઢવો.
કપડાં સૂકાઈ જતાં તરત લઈ લેવા. હવામાં ઊડવા ન દેવા. ૬૧. કપડાં સૂકવવાની દોરી હોલની વચ્ચે ન બાંધવી, સાઈડમાં બાંધવી.
દોરી મકાનમાં વચ્ચે બાંધવાથી જતાં-આવતાં કપડાં વચ્ચે આવ્યા કરે. સ્પર્શ થવાથી કપડાં મેલાં થાય. વડીલો ઢંકાઈ જાય તે રીતે કપડાં ન સૂકવવા.
કપડાં સૂકાઈ ગયા બાદ તરત કપડાં લઈને દોરી છોડી દેવી. ૬૩. કામળી કાળ દરમ્યાન બહાર જઈ આવ્યા બાદ અથવા પરસેવાવાળાં
કપડાં તરત સૂકવી દેવા. ડૂચો ન વાળવો. ગડી ન કરી દેવા. જાજમ કે કારપેટ પર ચાલવું નહિ. પગલૂછણીયાથી પગ લૂછવા નહિ. ભીના કે માટીવાળા પગ લઈને આસન પર બેસવું નહિ. પગ માટીવાળા થયા હોય તો યોગ્ય જગ્યાએ ખંખેરવા. પરસેવાવાળાં કપડાં સૂકવવા માટે દોરી દિવસે બાંધી હોય તો તે સાંજે
સૂર્યાસ્ત પહેલાં અચૂક છોડી દેવી. ૬૭. જેમાંથી પાણી ટપકે તેવા આસન-કામળી વગેરે સાઈડમાં સૂકવવાં
અને નીતરેલું પાણી થોડી થોડી વારે લૂછી નાંખવું. ૬૮. ૫ડાં સૂક્વવાની પદ્ધતિ અનુભવી મહાત્મા પાસેથી બરાબર શીખી
લેવી, જેથી કપડાં ચડી ન જાય.
૬૨.
૬૪.
૬૫,