________________
૨૯.
૨૫. ચૂનાનાં પાણીના કાળનો ઉપયોગ રાખવો. પાણીમાં ચૂનો નાખ્યા પછી
૭૨ કલાક પહેલાં તે પાણી પૂરું થઈ જાય તે ધ્યાનમાં રાખવું. ચોમાસામાં પહેલા કાળનાં પાણીમાં ચૂનો જે તપેલામાં નાંખ્યો તે જ તપેલામાં બીજા કાળનું પાણી નાંખો તો ફરી તે બધાં પાણીમાં ચૂનો નાંખવો પડે અને ચૂનાના પાણીનો કાળ પહેલાં કાળનું પાણી કાઢ્યું
ત્યારથી ગણાય. ૨૭. ચૂના માટેનું પાણી નાંખતા પહેલાં તપેલું વગેરે વાસણ બરાબર પૂંજી
લેવું ૨૮. તપેલું વગેરે વાસણ આગળનાં ચૂનાનાં પાણીવાળું ભીનું હોય તો તેમાં
પાણી ન કાઢવું કોરા વાસણમાં જ પાણી કાઢવું ૨૯. ચૂનાનું પાણી જે વાસણમાં કાઢો તે વાસણને બરાબર ઢાંકણ ઢાંકેલું
રાખવું. કાપનું મેલું પાણી નાંખવા માટે રાખેલી ડોલને ચોક્ના પાણીથી વ્યવસ્થિત સાફ કરીને કોરી કર્યા બાદ પણ તેમાં ચૂનાનું પાણી ન કાઢવું. જરૂર પડે કાઢવું પડે તો રાખ વગેરેથી બરાબર ઘસીને સાફ
કરી ડોલ ધોવી-કોરી કરવી. ૩૧. ચૂનાનું પાણી ખાલી થયા પછી તપેલું નીતારી દેવું. ૩૨. ચૂનાની ચોકસાઈ કરી લેવી. ઊતરી ગયેલો ચૂનો ન ચાલે. ક્યારેક
ચૂનો ખરાબ હોય છે. તેથી ચૂનાનાં પાણીમાં પોરાં ઉત્પન્ન થઈ જાય
છે. કળીચૂનો વપરાય. છીપકોડીનો ચૂનો હલકો હોય છે. ૩૩. ચૂનાનાં પાણીમાં પોરાં ઉત્પન્ન થઈ જાય તો પોરાની વિરાધના ન થાય
તે રીતે વિધિ ગુરુગમથી જાણીને જયણા કરવી. ૩૪. ઉકાળેલું પાણી ચૂલા પરથી કેટલા વાગે ઉતરેલું છે તેનો ખ્યાલ કરીને
કાળ પહોંચે તે પહેલાં ચૂનો નાખી દેવો. ખાસ કરીને સાંજના વિહાર દરમ્યાન સાંજે મકાને પહોંચવામાં મોડું થાય તેવું હોય ત્યારે રસ્તામાં
૩૦.
૫૪