________________
૯૩.
મૂકવાની ટેવ ન પાડવી. ગ્લાનિ આદિના કારણથી સંથારામાં આસન આદિ પાથરવાની જરૂર પડે તો ગુરુ ભગવંતને પૂછીને પાથરવું કોઈ પણ ઉપકરણ ખોવાય નહિ તેનું ધ્યાન રાખવું ઉપકરણ ખોવાઈ જાય તો તેને માટે કાંઈક ત્યાગનો દંડ રાખવો તેમ અનુપયોગથી પાત્ર કે ઘડો ફૂટી જાય તો તેને માટે પણ સ્વેચ્છાએ કાંઈક દંડ ધારવો.
આલોચના પણ લેવી. ૯૪. પર્વતિથિ, ઓળી, પર્યુષણ આદિ પર્વેમાં કાપ કાઢવો નહિ. ૫. આસન હોય કે દંડાસણ, લૂણું હોય કે લૂછણીયું... કોઈ પણ ઉપકરણ
પગથી ન ઊંચકવું નીચા નમીને હાથથી લેવું.
0.