________________
૩૦. ગોચરી વાપરવા જતી વખતે વાપરવાના બધા પાતરાનું દૃષ્ટિ પડિલેહણ કરી લેવું. કદાચ કીડીઓ ચડી ન ગઈ હોય.
૩૧.
તરપણી-પાતરી વગેરે ઊભા ઊભા ક્યારેય લૂછવા નહિ.
૩૨.
તરપણીમાં દોરો નાંખવાનું કાઢવાનું કાર્ય ઊભા ઊભા કરવું નહિ, ૩૩. ઓઘો, ઓઘારીયું, દંડાસણ, મુહપત્તિ વગેરે અતિશય મેલાં ન
રાખવા.
૩૪
૩૫.
૩૬.
૩૭.
૩૮.
૩૯.
દંડાસણ ખોલીને તેની દસીનો કાપ કાઢવો, છોડ્યા વગર સીધેસીધો કાપ ન કાઢવો.
દંડાસણ બાંધતા, ઓઘો ટાંકતા, પાતરા રંગતા શીખી લેવું જોઈએ. દાંડો વ્યવસ્થિત ખૂણામાં રાખવો. ખૂણાં વગર ભીંતે ન ટેકવવો. પડી જાય તે રીતે ન રાખવો. તેવું વ્યવસ્થિત સ્થાન ન મળે તો દાંડાને સૂવાડીને રાખવો.
દાંડો-કપડાં વગેરે બદલાઈ જવાની શક્યતા જણાય તો નિશાની રાખવી.
કોઈ વાર કારણ વિશેષથી દાંડો વગેરે ઉપકરણ અન્યના વાપરવા પડે તો પૂછીને લેવા.
બહારથી આવ્યા પછી દાંડો તેના ચોક્કસ ખૂણામાં જ મૂકવો. તે રીતે, કપડો વગેરે અન્ય ઉપકરણો પણ વ્યવસ્થિત સ્થાને મૂકવા. ગમે ત્યાં મૂકવાથી અયતના થાય, શોધવા પડે અને કયારેક પડિલેહણ પણ ભૂલાઈ જવાની શક્યતા રહે.
૪૦.
વરસાદ શરૂ થતાં પૂર્વે દાંડો તથા દંડાસણનો કાપ કાઢી લેવો. ૪૧. ચોમાસું શરૂ થતાં પૂર્વે વિહારનો સામાન, પોટલાબંધન વગેરેનો વ્યવસ્થિત કાપ કાઢીને બાંધીને મૂકી દેવા, જેથી નિગોદ ન થઈ જાય. ૪૨. જરૂરી ચીજો મર્યાદિત રાખવી. બોક્સ-પોટલાં ન ભરવા. વિશેષ
૪૪