________________
૬.
૭.
૮.
૯.
પોતાનું લૂણું અલગ રાખવું અને પોતાનું લૂણું જ પોતે વાપરવું.
લૂણાં બે રાખવા અને દરેક પાતરું બે લૂણાંથી લૂછવું.
બધા પાતરાં ત્રણ વાર પાણીથી સ્વચ્છ કરવા.
લૂણાનો લૂણા તરીકે જ ઉપયોગ કરવો. માથાબંધન વગેરે અન્ય સ્વરૂપે લૂણાનો ઉપયોગ ન કરવો.
૧૦. લૂણાનો કાપ રોજ વ્યવસ્થિત ચોક્ખો કાઢવો. પોતાના લૂણાનો કાપ પોતે જ કાઢવાનો આગ્રહ રાખવો.
૧૨.
૧૧. લૂણાં-લૂછણીયાં ભીનાં મૂકી ન રાખવા. વાપરીને તરત સૂકવી દેવા. રોજ લૂછણીયાં પણ એકવાર બાલદીમાં પલાળીને સૂકવી દેવા. ગોચરી બાદ જગ્યા લૂછીને તરત લૂછણીયું સૂકવી દેવું, પહોળું કરી દેવું.
૧૩.
૧૫.
૧૪. ભીનું લૂછણીયું નીચે પડેલું દેખાય તો લઈને તરત સૂકવી દેવું. કોઈ ખાદ્યપદાર્થ-પ્રવાહીપદાર્થ ઢોળાયો હોય તો સીધેસીધું તેના પર લૂછણીયું ન ફેરવવું. લૂણાથી લૂછી પાણીથી સાફ કરી પછી જ લૂછણીયું ફેરવવું.
૧૭.
૧૬. લૂછણીયાં કામળીમાંથી ન બનાવવા. પતલા ચોલપટ્ટા અથવા કપડાપાંગરણીમાંથી બનાવવા.
ઘણાં વખતથી ભીનાં પડેલાં હોય કે ભેજવાળાં હોય તેવા લૂછણીયાંથી ન લૂછવું. કોરા સૂકા લૂછણીયાથી જ લૂછવું.
૧૮. લૂછણીયાં પૂરતા રાખવા, ઓછા ન રાખવા. તેમ જરૂર કરતાં વધારે પડતા લૂછણીયાનો ભરાવો ન કરવો.
૧૯. નવું લૂછણીયું વાપરવા કાઢતી વખતે જૂના બીનજરૂરી લૂછણીયાનો નિકાલ કરી દેવો જોઈએ.
૪ર