________________
૬૨.
૬૩.
૬૪.
• અનેકાન્ત વ્યવસ્થા • સન્મતિ તર્ક- નરહસ્ય · અનેકાન્ત જયપતાકાનયોપદેશ • દ્વાદશારનયચક્ર
મહોપાધ્યાય શ્રી યશોવિજય મ.સા.ના ખાસ અધ્યયન કરવા ચોગ્ય અન્ય વિશિષ્ટ ગ્રન્થો •અધ્યાત્મમતપરીક્ષા • ધર્મપરીક્ષા • પ્રતિમાશક - જ્ઞાનબિંદુ
ભાષારહસ્ય સ્યાદ્વાદ રહસ્ય સામાચારી પ્રકરણ - કૂપદાન્ત વિશદીકરણ • કાત્રિશત્ દ્વત્રિશિકા - ગુરુ તત્ત્વવિનિશ્ચયવાદમાલા સૂરિપુરંદર પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા રચિત ખાસ અધ્યયન કરવા યોગ્ય અન્ય વિશિષ્ટ ગ્રન્થો : • લલિત વિસ્તરા ષોડશક પ્રકરણ અષ્ટક પ્રકરણ પંચાશક, ધર્મસંગ્રહણી સમ્યક્ત સપ્તતિકા પંચસૂત્ર વૃત્તિ વિંશતિ વિંશતિક ૪૫ આગમગ્રન્થો, નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ તથા ઉપલબ્ધ વૃત્તિઓ વાંચી લેવાની ભાવના રાખવી. ગુરુ ભગવંતની અનુજ્ઞા મળતા આ આગમગ્રન્થો અવશ્ય વાંચવા. યોગો દ્વહન એ શ્રતની વિશિષ્ટ આરાધના છે અને આગમગ્રંથો ભણવા માટે તે જરૂરી છે. ગુરુ ભગવંતની આજ્ઞા અને સંયોગ મળે તે મુજબ યોગ કરવાનો ખાસ ઉત્સાહ દાખવવો. વ્યાખ્યાન પ્રાયોગ્ય ગ્રન્થોઃ • શાન્ત સુધારસ • શ્રાદ્ધવિધિ ધર્મબિન્દુ ધર્મરત્નપ્રકરણ • શ્રાદ્ધગુણ વિવરણ • ધર્મસંગ્રહ • યોગશાસ્ત્ર • ધ્યાનશતક - યોગવિંશિકા યોગદષ્ટિસમુચ્ચય લલિત વિસ્તરા પ્રશમરતિ, સમરાઈથ્ય કહા • મહાવીર ચરિયું ભરતેશ્વર-બાહુબલિ મહ જિણાણે સઝાય - ભગવતીસૂત્ર • ઉત્તરાધ્યયન સૂત્ર • સંવેગ રંગશાળા ભવભાવના તત્ત્વાર્થકારિક જ્ઞાનસાર અષ્ટક પ્રકરણ.
૨૫.
૬૬.