________________
૬૭. વાચના પ્રાયોગ્ય ગ્રન્થો :
•પાક્ષિક સૂત્ર વૃત્તિ આવશ્યકસૂત્ર દશવૈકાલિક સૂત્ર આચારાંગ સૂત્ર • ઉપદેશમાલા • યતિદિનચર્યા અધ્યાત્મ કલ્પદ્રુમ • ઉત્તરાધ્યયન સૂત્રપિંડ વિશુદ્ધિ યોગશતક યોગ વિંશિકા •
ચરણ સિત્તરી- કરણ સિત્તરી ૬૮. કંઠરથ કરવા જેવા 7 નિત્ય પાઠ કરવા જેવા સ્તોત્રો ઃ
નવસ્મરણ ઋષિમંડલ સ્તોત્ર-જિનપંજર સ્તોત્ર ગૌતમ અષ્ટક • શત્રુંજય લઘુકલ્પ૦ વર્ધમાન શક્રસ્તવ જિનસહસ્રનામ સ્તોત્ર - મન્નાધિરાજ સ્તોત્ર • પંચસૂત્ર • અમૃતવેલની સક્ઝાય છે વીતરાગસ્તોત્ર ૧૭મો પ્રકાશ દશમા પર્વમાં આવતા નંદન રાજર્ષિની
સમાધિ ભાવનાના શ્લોકો ૬૯. ક્ષયોપશમ સારો હોય તો યશોવિજય ચોવીશી, આનંદઘન ચોવીસી,
દેવચંદ્ર ચોવીસી કંઠસ્થ કરી લેવા જેવી છે. અન્ય ચોવીશીઓ પણ કંઠસ્થ કરવા જેવી છે. મોટી ઉંમરે દીક્ષા લીધી હોય અથવા અતિ મંદ ક્ષયોપશમ હોવાથી સંસ્કૃત-પ્રાકૃતનો અભ્યાસ ન થઈ શકે અને ગોખવાનો પણ ક્ષયોપશમ ન હોય તો, પ્રાચીન ગ્રન્થોના ગુજરાતી ભાષાન્તરો વાંચવા જોઈએ. ઘણાં ગ્રન્થોનાં ગુજરાતી ભાષાન્તરો થઈ ચૂક્યા છે. આવા ખાસ વાંચવાયોગ્ય ભાષાન્તર-ભાવાનુવાદવાળા કેટલાક ગ્રન્થોઃ શાન્ત સુધારસ, અધ્યાત્મ કલ્પદ્રુમ, પ્રશમરતિ, ત્રિષષ્ઠીશલાકા પુરુષ ચરિત્ર, સંવેગરંગશાળા, ષોડશક પ્રકરણ, યોગશતક, યોગવિશિકા, યોગદૃષ્ટિ સમુચ્ચય. યોગબિંદુ, ઉપદેશરહસ્ય, ધર્મપરીક્ષા, અધ્યાત્મમત પરીક્ષા, પ્રતિમાશતક, લલિત વિસ્તરા, પંચાશક, જ્ઞાનસાર, ધર્મબિન્દુ, શ્રાદ્ધવિધિ, ધર્મસંગ્રહ, ઉપદેશપ્રાસાદ, શત્રુંજય માહાભ્ય, શ્રાદ્ધગુણ વિવરણ, શ્રીદશવૈકાલિક સૂત્ર, પાંડવ ચરિત્ર, કુમારપાળ પ્રતિબોધ, પાર્શ્વનાથ ચરિત્ર, શ્રીમહાવીરસ્વામી ચરિત્ર
O