________________
પ્રવચન સારોદ્ધાર • લોધ્રકાશ જીવસમાસ પ્રકરણ પન્નવણાસૂત્ર • જીવાજીવાભિગમ • કમ્મપયડી બંધશતક - પંચસંગ્રહ • ગુણસ્થાનક ક્રમારોહ દેવેન્દ્રનરકેન્દ્ર પ્રકરણ • બૃહત્ સંગ્રહણી -
ક્ષેત્ર સમાસ મંડલ પ્રકરણ પ૭. પ્રાકૃત થયા બાદ વાંચવા યોગ્ય ખાસ ગ્રંથો
• પાઈઅ વિજ્ઞાણ કહા • સમરાઈઐકહા • સિરિવાલકહા • ભવભાવના સંગરંગશાળા મહાવીર ચરિયું પાસનાહ ચરિયું • ચઉપન્ન મહાપુરુષ ચરિયું • પઉમચરિયું • વસુદેવ હિન્દી નેમિનાહ ચરિયું સુપાસનાહ ચરિયું • કુવલયમાલા •
સુરસુંદરીચરિયું, કહારયણકોસ ૫૮. ક્ષયોપશમ સારો હોય અને ગુરુ ભગવંતની અનુજ્ઞા મળે તો
વ્યાકરણનું અધ્યયન કરી શકાય. સિદ્ધહેમ વ્યાકરણમાં લઘુવૃત્તિ, મધ્યમવૃત્તિ - અવચૂરિ, બૃહત્તિ , લઘુવૃત્તિ અવસૂરિ, લઘુન્યાસ, બૃહન્યાસ, સ્વાદિશબ્દ સમુચ્ચય, ક્રિયારત્નસમુચ્ચય, ધાતુપાઠ, ઉણાદિસંગ્રહ, ન્યાયસંગ્રહ, હેમપ્રકાશ વ્યાકરણ વગેરે વિપુલ સાહિત્ય ઉપલબ્ધ છે. વિશિષ્ટ ક્ષયોપશમ હોય તો પાણિની આદિ અન્ય વ્યાકરણોનું અવગાહન અને તુલનાત્મક અભ્યાસ પણ કરી શકાય. ન્યાયનો અભ્યાસ ક્રવા માટેનો સામાન્ય અભ્યાસક્રમઃ ન્યાયભૂમિકા ન્યાયસિદ્ધાન્ત મુક્તાવલિ -દિનકરી રામરુદ્રી • વ્યાતિપંચક-માથુરી ટીકા • વ્યાતિપંચક-જાગદીશી ટીકા • સિદ્ધાન્ત
લક્ષણ ન્યાય કુસુમાંજલિ વ્યુત્પત્તિવાદ ૬૦. જેના ન્યાચના પ્રાથમિક ગ્રન્થોઃ
જૈનતર્ક ભાષા સ્યાદ્વાદ મંજરીષદર્શન સમુચ્ચયનયપ્રદીપ
પ્રમાણનયતત્ત્વાલોકાલંકાર ૬૧. ન થાયના કઠિન ગ્રંથોઃ
સ્યાદ્વાદ રત્નાકર • રત્નાકર અવતારિકા શાસ્ત્રવાર્તા સમુચ્ચય
.
૫૯