________________
મહાકાવ્ય - હીરસૌભાગ્ય તિલક મંજરી - ભરતેશ્વર-બાહુબલિ
મહાકાવ્ય પર. સંરકૂતકાવ્ય વગેરેનાં અશ્ચચન બાદ વાંચવા જેવાં વૈરાગ્ય
ગ્રથો ઃ •શા સુધારસ વૃત્તિ અધ્યાત્મકલ્પદ્રુમ વૃત્તિ વૈરાગ્ય કલ્પલતા. ઉપમિતિભવપ્રપંચ - સંવેગકુમકંદલી આત્મપ્રબોધ પ્રશમરતિ
સટીક - જ્ઞાનસાર સટીક ઉપદેશમાલા સટીક વૈરાગ્યરતિ પ૩. અવશ્ય વાંચવાચોગ્ય ચર્ચાિયો :
ત્રિશષ્ઠીશલાકા પુરુષ ચરિત્ર પરિશિષ્ટ પર્વ- ભરતેશ્વર આમ્બલિ વૃત્તિ-સુક્તસાગર પ્રભાવક ચરિત્ર પ્રબન્ધ ચિત્તામણિ પ્રબન્ધ
પંચશતિ જગડૂ ચરિત્ર ૫૪. મોટી ઉંમરે સંસ્કૃત કર્યું હોય તેવા અથવા મંદ ક્ષયોપશમને
કારણે કાચું-પાકું સંસ્કૃત માંડ થયું હોય, તે પણ વાંચી શકે તેવા ગ્રન્થો :
સુલભ ચરિત્રાણિ - કથાસંગ્રહગૌતમપૃચ્છા દાનાદિકુલક ઉપદેશપ્રાસાદ શરુંજય માહાભ્ય ધન્યચરિત્ર શાન્તિનાથ ચરિત્ર
• વર્ધમાન દેશના ૫૫. અવશ્ય વાંચન કરવા યોગ્ય યોગ-અધ્યાત્મના ગ્રન્થો :
યોગ વિશિકા યોગબિંદુ યોગ શતકળ્યોગદષ્ટિ સમુચ્ચય૦ અધ્યાત્મબિંદુ અધ્યાત્મઉપનિષદ્ અધ્યાત્મસાર યોગશાસ્ત્ર
સ્વોપણ વૃત્તિ પાતંજલ યોગસૂત્ર અધ્યાત્મગીતા પ૬. ખાસ અધ્યયન-વાંચન કરવા યોગ્ય પ્રકરણ ગ્રંથોપદાર્થોથો:
•ચાર પ્રકરણ - કર્મગ્રન્થ ટીકા પ્રકરણ રત્નાકરના ચાર ભાગ અંતર્ગત વિવિધ પ્રકરણો તત્ત્વાર્થસૂત્ર પ્રકરણ રત્નાવલી અંતર્ગત વિવિધ પ્રકરણો પ્રકરણ રત્ન સંગ્રહ અંતર્ગત વિવિધ પ્રકરણો - ન ૮૦ ~~~~~~~