________________
ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ આમાં અ, ઇ, ઉ, ત્રા, ને ત્રમાં દીર્ઘ અને ડુતને યથાયોગ્ય સમાવેશ થાય છે એમ સમજવું અર્થાત, “અ” એટલે “અ” “આ” “અ“૮” એટલે “૮” અને “જરૂ.'
સામાન્ય રીતે ક વર્ગનું કંઠસ્થાન આપવામાં આવે છે. ખરું જોતાં, એ વર્ણ જીભના મૂળ આગળથી ઉચ્ચારાય છે માટે પાણિનિએ એનું જિલ્લામૂલ સ્થાન આપ્યું છે. આમાં “દન્તને અર્થ ‘ઉપલા દાંતનાં મૂળ સમજ. એ મૂળ અને તાળવાની વચ્ચેનો ભાગ તે મૂર્ધા.
ઉપર સમજાવ્યા પ્રમાણે નાભિપ્રદેશમાંથી પ્રયત્ન પ્રેરાયલે વાયુ ઊંચે જઈ છાતી વગેરે ઉચ્ચારસ્થાનેની સાથે અથડાય છે ત્યારે વર્ણ ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે વર્ણ ઉત્પન્ન કરવામાં પ્રયત્નની જરૂર છે.
પ્રયત્નના વિભાગ–પ્રયત્ન બે છે, આભ્યન્તર અને બાહ્ય. આભ્યન્તર પ્રયત્નના ચાર પ્રકાર છે–પૃષ્ટ, ઈસ્કૃષ્ટ, સંવૃત,ને વિવૃત.
થી પર્યન્ત ૨૫ વ્યંજન સ્પર્શ કહેવાય છે, કેમકે એ વર્ણોને ઉચ્ચારવામાં જીભનું ટેરવું, તેની પાસે ભાગ, મધ્ય ભાગ, કે મૂલ ભાગને એનાં ઉચ્ચારસ્થાન સાથે બરાબર સ્પર્શ થાય છે. આ કારણથી સ્પર્શ વર્ણને પ્રયત્ન સ્પષ્ટ કહેવાય છે. અન્તઃસ્થ વણને ઉચ્ચારવામાં જિલ્લાના અગ્ર, ઉપાગ્ર, મધ્ય, કે મૂલ પ્રદેશ એ વણેનાં સ્થાનને લગારેક સ્પર્શ કરે છે માટે એને પ્રયત્ન ઈન્સ્પષ્ટ કહેવાય છે. હસ્વ અ વર્ણના પ્રગમાં જીભના અગ્ર આદિ ભાગ તેના સ્થાનની પાસે રહે છે, માટે એને પ્રયત્ન સંવૃત કહેવાય છે. સ્વર અને ઊષ્મ વ્યંજનને ઉચ્ચાર કરવામાં જીભના ભાગ તેનાં સ્થાનથી દૂર રહે છે; માટે તેને પ્રયત્ન વિવૃત કહેવાય છે. સ્વર એ અપૃષ્ટ છે.
અને આને ઉચ્ચાર સરખાવશે તે માલમ પડશે કે તે બે વચ્ચે માત્ર હસ્વદીધેનેજ ફેર નથી. “અ” ઉચ્ચારતાં ઓઠ અને મોના ઉપલા ને નીચલા ભાગ જેટલા દૂર રહે છે તેના કરતાં ‘આ’ ઉચ્ચારતાં