________________
વૃત્તવિચાર
www
· જે રીતે
શિખરિણી—ચ મ ન સ ભ લ ગ (૬, ૧૧ યતિ) ભુરો ભાસ્યો ઝાંખા । દુરથિ ધુમસે પાડ સરખા, નદી વચ્ચે ઊમા, । નિરભયપણે એક સરખા.’ શાર્દૂલવિક્રીડિત——મ સ જ સ ત ત ગ (૧૨, ૭ યતિ) મહુ માનમાં અવર છે | રાણી ઘણી એપથી, તે રીતે તમ પાળજો યુવતિને | સામાન્ય સત્કારથી. સુગ્ધરા—મ ૨ ભ ન અને ૩ ય ગણુ (૭, ૭, ૭ યતિ) હાવે ભાવે વિભાવે | ચિત ન મુજ ચળે | છેક વૈરાગ્ય છાંડી, મેલીને માન ઘેલી જુગતિ તજિ જજો | શું ઉભી મૂખ માંડી. | વૈતાલીય—એનું બીજું નામ વિયેાગિની કે સુંદરી છે. ૧લા ને ૩જા પાદમાં સ સ જ ગ અને રજા ને ૪થા પાદમાં સ ભર લ ગ.
---
૫૦૫
ઘણી
- રચવા રચનાર ૨ ધણી, કરુણાળુ (ળ) કરુણા કરી પ્રભુતા પ્રભુ તારી (૨) તું ધરી, મજરા લૈ મજ રોગ લે હરી.’ પુષ્પિતાગ્રા— ૧લા ને ૩જા પાદમાં ન ન ર ય; રજા ને ૪થા પાદમાં ન જ જ ર ગ
વિલય અહુણ થાય રાજ્યલક્ષ્મી,
ઉપર પડે અથવા કૃપાળુધારા,
શિર પણ હર તું ભલે કૃતાન્ત, મુજ મન તેા ન તજે લગાર ધર્મ
ન
* સપતિ વિજ્યમેતુ રાજ્યક્ષ્મીનું મારૂં ભાષાન્તર.