________________
શબ્દ છૂટા પાડવા જોડણું ૪૪૩ (૨) ઉપસર્ગ અને ધાતુ, પ્રકૃતિ ને પ્રત્યય લક્ષમાં રાખી શબ્દ તેડવા.
ઉપ- તળાવ- લખ- હોશિ- બુદ્ધિ
કાર માં નાર યાર માન (૩) ઉચ્ચાર કરતાં શબ્દને જેટલો ભાગ સાથે બલાતે હોય તેટલા ભાગથી શબ્દ તેડવામાં હરકત નથી.
મુસલ- તક- બીલ– કુત- સપ
માન રાર કુલ રે ડાઈ શબ્દ છૂટા પાડવાની અગત્ય–સંસ્કૃત ભાષા પ્રત્યયાત્મક છે એટલે હસ્તલિખિત પુસ્તકમાં શબ્દ છૂટા પાડવાને પ્રચાર નથી. તેમજ વિરામચિહ્ન મૂકવાને પણ રિવાજ નથી. વાક્ય પૂરું થાય છે ત્યાં ઊભી લીટી લખવાનેજ પ્રચાર છે. હાલ છાપેલાં સંસ્કૃત પુસ્તકમાં શબ્દો છૂટા પાડવાને પ્રચાર અંગ્રેજીમાંથી દાખલ થયા છે, તેમ ગુજરાતીમાં પણ એ પ્રચાર અંગ્રેજી જેવી પર ભાષામાંથી દાખલ થયા છે. આ કારણથી એ ભાષાને અનુસારે જ ગુજરાતીમાં શબ્દ છૂટા પાડવા જોઈએ. અંગ્રેજીમાં શબ્દને વિભક્તિના પ્રત્યય લાગવાથી સંસ્કૃત કે ગુજરાતી જેટલાં રૂપાન્તર થતાં નથી. જ્યાં થાય છે ત્યાં પ્રત્યયસહિત રૂપ લખાય છે અને જ્યાં નામગીથી વિભક્તિના અર્થ દર્શાવાય છે ત્યાં નાગી છૂટા લખાય છે. આમ અંગ્રેજી ભાષાને અનુસારે શબ્દ છૂટા પાડવા. વળી શબ્દ છૂટા પાડતાં પ્રતીતિવિલંબ કે વિવક્ષિત અર્થની હાનિ ન થાય એ પણ લક્ષમાં રાખવું.
શબ્દ છૂટા પાડવાના નિયમ–
(૧) (અ) વિભક્તિના-નામિકી તેમજ આખ્યાતિકીનાપ્રત્ય શબ્દથી છૂટા પાડવા નહિ (આ) નાગી છૂટા લખવા.