________________
ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ ભાષા કંઈ ગુજરાતીની માતૃભાષા નથી. વળી તેમાંના બધા ઉચ્ચાર ગુજરાતી અક્ષરેથી દર્શાવી શકાતા નથી. આ કારણથી ફારસીઅરબી તત્સમ શબ્દ એ ભાષામાં જેવા સ્વરૂપમાં હોય છે તેવાજ સ્વરૂપમાં ગુજરાતીમાં લખી શકાશે નહિ, પરંતુ તે સ્વરૂપને બને તેટલી અનુસરતી જોડણીમાં લખાવા જોઈએ. આ કારણથી ઘણા પ્રચલિત અને પરિચિત ફારસીઅરબી શબ્દની મૂળને અનુસરતી જોડણી દર્શાવનારી યાદી પણ આપી છે.
સંસ્કૃત તત્સમ શબ્દના દેષની યાદી (૧) “તિ પ્રત્યયાત શબ્દમાં ‘
તિને બદલે “તી કરવામાં આવે છે અથવા તે ધાતુના સ્વરની જોડણી ખોટી કરવામાં આવે છે. કેટલાક શબ્દમાં ‘તિ’ને બદલે “નિ થાય છે, ત્યાં “ની કરવામાં આવે છે. અશુદ્ધ શુદ્ધ
અશુદ્ધ સ્થીતિ-સ્થિતી સ્થિતિ દ્રષ્ટિ પ્રિતી પ્રીતિ સષ્ટિ નિતી નીતિ
ગ્લાનિ સંતતી સંતતિ પ્લાની સ્લાનિ પ્રસુતિ-પ્રસુતી પ્રસૂતિ હાની
સમાન શુદ્ધ શબ્દ નીચે આપ્યા છે –
રીતિ, શક્તિ, મતિ, ગતિ, નતિ, તતિ, હતિ, ક્ષતિ, વિનતિ, ઉન્નતિ, અવનતિ, પરિણતિ, વિજ્ઞપ્તિ, યતિ, કૃતિ, સ્મૃતિ, ઈષ્ટિ, ઉક્તિ, વિભક્તિ, વ્યુત્પત્તિ, જાતિ, શુદ્ધિ, વૃદ્ધિ, તૃપ્તિ, પુષ્ટિ, ઉત્પત્તિ, મૂર્તિ કે મૂર્તિ, કીર્તિ કે કીર્તિ, ઉપમિતિ, મિતિ, પદ્ધતિ, સ્તુતિ, યુક્તિ, વગેરે
(૨) જોડાફાર નથી ત્યાં જોડાક્ષર લખવાની ભૂલ સંસ્કૃત શબ્દ
સૃષ્ટિ
ગ્લાની
હાનિ