SearchBrowseAboutContactDonate
Page Preview
Page 372
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ ઉપજન (=ઉમેરે; આદિ “અ” ઉમેરાય છે.) મિથ્યા-અમથું મર્સના–અભ્રછના ટોપ-અલેપ ષ્ટિ–અરિષ્ટ મોદન (મુમુઝાવું)–અમુઝણ (“અમુઝાવે અતિશે અંગ—ધીરાકૃત સ્વરૂપ) વિદેશીય શબ્દમાં પણ સ્વરવ્યત્યય ને સ્વરવિપરિણામના દાખલા મળી આવે છે. થોડાક નીચે આપ્યા છે – જાહેર (જાહિર અ) જનસ (જિન્સ અ.) જાલમ (જાલિમ અ૦) જરૂર (જીરૂર અ૦) જુબાની (જબાન ફા =જીભ) રિવાજ (રવાજ અ.) તમાસે (તુમાશા ફા) રેશમ (રીશમ ફા.) દાખલ–દાખલ લહેજત (લઝઝત અ૦) " (દાખિલ-દાખિલા અo) લેબાસ (લિબાસ અ૦) દેદાર (દીદાર ફા) વકિલાત (વકાલત અ૦) જાનવર–જનાવર (જાનવર ફા) | વાકેફ (વાકિફ અ.) કસૂર (કસૂર અ૦) | વાજબી (વાજિબી– કાફર (કાફિર આ૦) - જરૂરિયાત, આ૦) કાફલ (કાફિલા અ૦) | બજાર (બાજાર ફા.) કાબેલ (કાબિલ અ૦) બદામ (બાદામ ફા૦) ખલેલ (ખલલ અ૦) પેશવા (પીશવા આગેવાન; ફા.) સ્વરભારનો નિયમ બધી દેશી ભાષામાં ઉપન્ય સ્વર પર ભાર પડે છે, તેથી અન્ય સ્વર લેપાઈ ઉપાત્ય સ્વર દીધે થવાનું વલણ છે. આ નિયમને અનુસારે તવ શબ્દમાં અન્ય “આ, ઈ,” કે “ઉ=શાન્તઅનુચ્ચરિત “અ” થાય છે.
SR No.005930
Book TitleGujarati Bhashanu Bruhad Vyakaran
Original Sutra AuthorN/A
AuthorRavbahadur Kamlashankar Pranshankar Trivedi
PublisherMacmilan and Company Limited
Publication Year1919
Total Pages602
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy