________________
૨૧૮ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ
ઈ-ભાવવાચક | નેક (ખરું)-નેક ખુશખુશી ખૂબ સુંદર)-ખૂબી સાહી (સિઆહ કાળું)
ગી–બંદગી (બંદહ–બંદા, સેવક); રવાનગી (રવાન-રવાના, મેકલેલું), તાજગી (તાજતાજા=નવા) તી-ભાવવાચક
જિયાતી (ગુજ0-જાસ્તી) આ, ગીન, મંદ, વર (આવર), વાર–પૂર્ણતાવાચકઆ-દાને (દાના) ગી-સંબંધી ખાનગી (ફા. ખાના=ઘર, ઘરસંબંધી)
ગીત-ગમગીન આ દાર=સ્વાર્થિક કે નિરર્થક, તાબેદાર (તાબિઅ અર.દાર ફાર)
મંદ-અકલમંદ (અલ અર=જ્ઞાન); દૌલતમંદ (દૌલત અર.-સંપત્તિ)
વર–જાનવર, નામવર–જેવર (ફા. જવર–જેબ=શેભા) વાર-ઉમેદવાર, તકસીરવાર આ-લઘુત્વવાચક મુક, મુકાબલે, મુદ્દો (મુકદ્મા, મુકાબલા, મુદ્દા) ઈવિશેષણ બનાવે છે. ઇરાની, શહરી, ફારસી, હિંદી, તુક આના (ઈયાના–ઈન)–વિશેષણ કે ક્રિયાવિશેષણ બનાવે છે
સાલિયાના, માહિયાના-મહીના નજરાણું બયાન (અર.)બયાનવાર; તફસીલવાર
' અરબી તદ્ધિત પ્રત્યય
ઈનામને લાગી વિશેષણ થાય છે. મિસર-મિસરી (મિસર દેશનું); અરબઅરબી; હલવા-હલવાઈ (મિઠાઈવાળા)