________________
૨૩૨ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ કાલ” શબ્દને અર્થજ, મહાભાષ્યકારે વ્યાપારસંતાન-ક્રિયાનું સંતાનએ આપ્યું છે. કાળ એ ક્રિયાત્મક છે અને ક્રિયાના ભેદને માટેજ કાળ છે. આ પ્રમાણે અર્થનિબંધન સંજ્ઞાજ–અર્થને આધારે રહેલી સંજ્ઞાજ–યુક્ત છે. ક્રિયા પૂર્ણ થઈ છે કે અપૂર્ણ છે એને ઉદ્દેશીને અર્થને જોડીને મિશ્ર કાળના નીચે પ્રમાણે વિભાગ કરી શકાય છે. કર, મૂળ
કરાવ, સાધિત મિશ્ર વર્તમાન
અપૂર્ણ વર્તમાન સ્વાર્થ-તે કરે છે.
તે કરાવે છે. સંકેતાર્થ–(જે) તે કરતે હેય. (જે) તે કરાવતે હેય.
પ્રથમ પૂર્ણ વર્તમાન સ્વાર્થ–તેણે કર્યું છે.
તેણે કરાવ્યું છે. સંકેતાર્થ—(જે) તેણે કર્યું હેય- (જે) તેણે કરાવ્યું હેય
હશે.
હશે.
દ્વિતીય પૂર્ણ વર્તમાન સ્વાર્થ–તેણે કરેલું છે. તેણે કરાવેલું છે. સંકેતાર્થ—(જે) તેણે કરેલું (જો) તેણે કરાવેલું હેય| હેય-હશે.
ઈચ્છાવાચક વર્તમાન સ્વાર્થ–તે કરનાર છે
તે કરાવનાર છેકરવાને છે
કરાવવાને છેતેને કરવું છે.
તેને કરાવવું છે. સંકેતાર્થ–(જે) તે કરનાર હેય- (જે) તે કરાવનારહાયકરવાને હાય–તેને કરવું કરાવવાને હાયહેય (હશે). તેને કરાવવું હોય
હશે).