________________
કાળઃ અર્થ સ્વાર્થ–તેણે કર્યું. તેણે કરાવ્યું.
સંકેતાર્થ–(જે) તેણે કર્યું. (જો) તેણે કરાવ્યું. દ્વિતીય ભૂતકાળ .. સ્વાર્થ –તેણે કરેલું.
તેણે કરાવેલું. પર સંકેતાર્થ(જે) તેણે કરેલું. (જે) તેણે કરાવેલું. નિયમિત ભૂતકાળ
સ્વાર્થ–તે કરતો. તે કરાવતે. સકેતાર્થ છે.
કે 3(જે) તે કરત. (જે) તે કરાવત. કિયાતિપત્યર્થ ).
આ શુદ્ધ રૂપમાં ભૂત કાળના સર્વ પ્રકાર તથા વિધ્યર્થમાં કૃદન્તજ ક્રિયાપદનું કામ કરે છે.
મિશ્રકાળ–ઉપર દર્શાવ્યા પ્રમાણે વર્તમાન કાળમાં આજ્ઞાને વિધિને અર્થ રહેલે છે, તેથી વર્તમાન કાળને અર્થ સ્પષ્ટ બતાવવા છે ને હે” એ ક્રિયાપદનાં રૂ૫ ઉમેરવાને પ્રચાર પડ્યો. એ બે ક્રિયાપદે આ રીતે ઉપકારક થવાથી સાહાટ્યકારક કહેવાય છે.
મરાઠીમાં કૃદન્તની સાથે અન્ ધાતુનું રૂ૫ વપરાઈ બે મળીને એક શબ્દ થઈ જાય છે; “સતો' (ટુરતોતિ).
પ્રકિયા–-મિશ્ર વર્તમાન કાળ (સ્વાર્થ) સિવાયના તમામ મિશ્ર કાળના બંધારણમાં મુખ્ય ક્રિયાપદના કૃદન્ત વપરાય છે, માત્ર મિશ્ર વર્તમાન કાળમાંજ મુખ્ય ક્રિયાપદને વર્તમાન કાળ વપરાય છે; તેમાં પણ સંકેતાર્થમાં બંધારણ બીજા મિશ્ર કાળના જેવું જ છે.
મિશ્ર કાળની સંજ્ઞા–-મિશ્ર કાળની સંજ્ઞા બે રીતે આપી શકાય, તેના બંધારણ ઉપરથી કે અર્થ ઉપરથી, મરાઠી, હિંદી, વગેરે ભાષામાં અર્થ ઉપરથીજ સંજ્ઞા પાડી છે અને તે યુક્ત લાગે છે,